________________
[ ૪૨ ]
શ્રી મહાવીર પ્રભુનુ
સ્તવન
આવ આવરે માહરા મનડા માંહે, તુ' છે પ્યારારે. હરી હરાદિક દેવ હુતી, હું છું ન્યારા રે. આ ।। ૧ ।। એવા માહવીર ગંભીર તુતા, નાથ માહારે. હું નમું તને ગમે મુને, સાથ તાહરારે. આ૦ ૫ ૨ / સાહી સાહીરે મીઠડાં હાથ માહરા બૈરી વારારે, દયા દયા રે દર્શન દેવ મુને, દેને લારારે. આ॰ ।। ૩ ।। તુજ વિના ત્રિલેાકમાં કેહના, નથી ચારારે. સ'સાર પારાવારના સ્વામી, આપને આશરે. આ॰ ॥ ૪૫ ઉદય રત્ન પ્રભુ જગમે જોતાં તુ છે તારારે, તાર તારરે મુને તારતુ સસાર સારારે. આ ાપા
પદ્મપ્રભ સ્વામીનું સ્તવત
ગઝલ.
પદ્મ પ્રભુ પ્રાણસે પ્યારા, છુડાવા કમંકી ધારા, કમ કદ તૈાડવા ધારી, પ્રભુ જીસે અરજ હે મેારી. પદ્મ૦ ॥૧॥ લઘુ વય એક થે જીયા, મુક્તિ મે વાસ તુમ કીયા, ન જાણી પીર તે મેારી, પ્રભુ અમ ખેચ લે દારી. પદ્મ૦ નારા વિષય સુખ માંની મે મનમે, ગયા સમ કાલ ગફુલત મે, નરક દુ:ખ વેદના ભારી, નીકળવા ન રહી મારી. પદ્મ॰ ઘણા પરવશ દિનતા કિની, પાપકી પાટ શિર લીની, ન જાણી ભક્તિ તુમ કેરી, રહ્યો નીશ દિન દુઃખ ઘેરી. પદ્મ૦ ।। ૪ । ઈશ વિધ બિનતી મારી, કરૂ મે ક્રાય કરજોડી, આતમ આનદ મુજ દો, વીરનુ કાજ સમ કીજે, પદ્મ૦ ૫ પા