________________
(૪૮] ઓરે લોલ, જીન આગળ રહી ગીત ગાય; અવ૦ થથા થઇ થથા થઈ નાચતીરે લોલ, લેતી પુદડી ફરતી કાય. અવ છે પ છે માદલ ભુંગળ ભેરી વાજતી રે લોલ, ધુમ ધુમ નગારાંની ધુસ; અવ. પાયે નમતીને લેતી વારણેરે લેલ, પ્રભુ પુરજે અમારી હંશ. અવટ છે ૬ કિમ મોન કરીને બેસીયારે લોલ, મને સેવક કહી બેલાય; અવ૦ મને દાન દેવે હવે મોક્ષનેરે લેલ, મારો જીવ રહ્યો લલચાય. અવ છે ૭. તમે મોક્ષ મફત નથી આપતારે લેલ, મારી ખરી મજુરી ખરાજાત; અવ. પ્રભુ રંગ રસીલા દીજીએ રે લોલ, મને શિવનારીને સાથ. અવ છે ૮ તારા મુખડાને મટકે મહીઓરે લેલ, મારો જીવ અટકે તુજ માંહી; અવપ્યારી મેહની મૂરતી દેખતારે લેલ, મને અવર ન આવે દાય. અવળ છે ૯ મારી ભવોભવ પ્રીતિ પાળજોરે લેલ, સેવક જાણીને રાખો પાસ; અવ. જે સંઘપદ સ્થાપીને વર્યારે લેલ, તે સંઘની પુર આશ. અવ૦ ને ૧૦ છે ધુલેવા નગર ધુસ વાજતીરે લેલ, દાદા રિષભ તણે દરબાર અવ દાન દયા કરીને દીજીએ રે લોલ, તે સુમતી વિમળ ભવપાર. અવ૦ ૫ ૧૧ છે શ્રી વિજય શેઠ અને વિજયારાણીનું સ્તવન
એકવાર વચ્છ દેશ આવીએ જીદ, એકવાર વચ્છ દેશ આવીએ છણંદજી, વિજયને વિજયા વંદાવીએ જીણુંછે. એક છે ૧ કે પૂર્વ દેશ વચ્છ દેશ બહુ અંતરે, કીમ કરી લેખ પઠાવીએ છણંદજી ધણી ધણી આણ અમે