________________
[૩૯] સંગ્રહ નય જે આતમા સત્તા, કરવા એવં ભુતળ; ક્ષમાવિજય જીનપર અવલંબી, સુરનર મુનિ પુહૂરજી. મળ માટે
મુનિસુવ્રત સ્વામી જીન સ્તવન.
જય જય મુનિસુવ્રત જગદીશ, વરસે વાણી ગુણ પાંત્રીસ વારે ધાતી સુડતાળીસ, જેહથી પ્રગટેરે, જેહથી પ્રગટે ગુણ એકત્રીશ. ૧ મુણિંદા તુજ દેશના સુખ ખાણ, સુખ ખાણીરે મેં જાણી રે મુણિંદા; જેહથી લાજે સાકરપાણી મુ. એને ધમરાય પટરાણરે, મુ. એ આંકણ. / ૨ એહનાં અંગ ઉપાંગ અનુપ, એનું મુખડું મંગલ રૂ૫; એ તે નવ રસ રંગ સરૂપ, એહનાં પગલાંરે એહનાં પગલાં પ્રણમે ભૂપરે. મુળ છે ૩એને એક અનેક સ્વભાવ, એ ભંગીરે એ ભંગી સત્ય બનાયરે, મુર્ણિદા છે ૪ એતે નય ગભિત અવરાત, એહને તીર્થકર પદ તાત, એ ચઉ પુરૂષાર્થની માત, એહના સકલારે, એહના સકલા અર્થ છે જાતરે. મુ
પ ! એહને ત્રિહુ જગમાં ઉદ્યોત, જપે રવિ શશિ દીપક જ્યોત, બીજા વાદી કૃત ખદ્યોત, તે તારે એતો તારે જિમ જલ પોતરે. મુ૬ એને ગણધર કરે શણગાર, એહને સેવે સહુ અણગાર, એને ધુરથી સદા બ્રહ્મચાર, એતે ત્રિપદીરે એતે ત્રિપદીને વિસ્તારરે. મુળ છે ૭ એહથી જાતિનાં વયર સમાય, બેસે વાઘણ ભેગી ગાય, આવે સુરેદેવી સમુદાય, એહને ગારે એહને ગાવે પાપ પલાચરે. મુ૮ | એહને વો છે નરને નાર, એહથી નાસે કામ વિકાર, એહથી ઘર