________________
ભવિતવ્યતા અમરી સમરી નર ભવ મેળ. સા. એ ૭ નવિ કીજે ખામી અવસર પામી પુણ્યથી, સારા જ્ઞાના વરણાદિ કમ મર્મથી તિનું નથી. સાવ | ૮. સમ્યકત્વ સદા ગણ ગુણ ગણ્ય આગમ પામીને; સા કહે ચેતના નારી પ્યારી આતમ રામને. સારા છે ૯ કેમ તજીએ ભજીએ, ક્ષમા વિજય જીન નામને સારુ જે વછો અને પમ અક્ષય લીલા ધામને. સા૧૦
શ્રી મલ્લિનાથ જીન સ્તવન.
સુણ બેહેની પીયુડે પરદેશી-એ દેશી. મલિજનેશ્વર ધર્મ તમારે, સાદિ અનંત સ્વાભાવજી; લેકા લેક વિશેષા ભાષણ, જ્ઞાનાવરણ અભાવ, મ૦ ૫ ૧છે એક નિત્યને સઘલે વ્યાપી, અવયવ વિણ સામાન્યજી; બિઆવરણ અભાવે દેખે, ઉપયોગાન્તર માન્યજી. મળ | ૨ | આતમ એક અસંખ્ય પ્રદેશ, અવ્યાબાધ અનંતજી; વેદની વિનાસે માચે, લોકે દ્રવ્ય મહંતજી. મ0 | ૩ | મોહની ક્ષયથી ક્ષાયિક સમકિત, યથા ખ્યાત ચારિત્રજી; વિતરાગતા રમણે આયુ, ક્ષય અક્ષય સ્થિતિ નિત્યજી. મ. કે ૪ પંચ દેહ અવગાહના આકૃતિ, નામ વિભાવ અનુપજી; વર્ણ ગંધ રસ ફાસે વજીત, અતિંદ્રિય સરૂપજી, મત છે ૫અગુરુ લઘુ ગુણ ગોત્ર અભાવે, નહિ હલવા નહિં ભારછ, અંતરાય વિજયથી દાના, દિકલબ્ધિ ભંડાર છે. મઠ છે ૬ચેતન સમતાયે મુજ સત્તા, પરખી પ્રભુપદ પામીજી; આરીસે કાટે અવરાણે, મલ નાસે નિજ ધામજી મ. ૧ ૭