________________
[૪૦] ઘર મંગલ ચાર, અંતે મુનિજનેરે એતે મુનિજન પ્રાણ આધારરે. મુ. ૯ છે
શ્રી નેમીનાથ પ્રભુનું સ્તવન, જે હરિ નહિ મળેરે, રે મારા પાપી પ્રાણએ દેશી.
નિરૂપમ નેમીજીરે, વાલમ મુકી કયાં જાએ, તેરણ આવીને રે, એમ કાંઈ વિરહ જગાવે. છે ૧ કરૂણા પશુ તણુંરે, કરતાં અબલા ઉવેખો; દુજન વયણથીરે, એ નહિ સાજન લેખ. | ૨ | શશિ લંછન કરે, સિતારામ વિગે; વિબુધ જને કહ્યોરે, ન્યાએ નામ કુરગે. | ૩ | ગુહે કે કરે, જે રડતી એકલડી છે; ગુણિકા સિદ્ધ વધુ રે, તેહસું પ્રીતડી મંડી. એ અડભવ નેહલેરે, નવમું છેહ મ દાખો; દાસી રાઉલીરે, સાહેબ ગોદમાં રાખો. એ ય છે પુણ્ય પરવડારે, મુજથી યાચક લગા; દાન સંવત્સરેરે, પામ્યા વંછિત ભેગા. છે દ વિહવા અવસરેરે, જમણે હાથ ન પામી; દીક્ષા અવસરેરે, દીજે અંતરજામી. છે ૭ | માતશિવા તણેરે, નંદન ગુણ મણિ ખાણી; સંયમ આપીનેરે, તારી રાજુલનારી. છે ૮ મુગતિ મહેલે મળ્યાંરે, દંપતિ અવિચલ ભાવે, ક્ષમાવિજય તણેરે, સેવક જીન ગુણ ગાવે. . ૯
શ્રી પાર્શ્વનાથ સ્વામિનું સ્તવન
ડીજી આઈ થારા દેશમાં મારૂજીએ દેશી. પરમ પુરૂષ પરમાતમા સાહેબજી, પુરીસાદાણી પાસહો શિવસુખરા ભમર થાશે વિનતી સાહેબજી, અવસર