________________
મિ અથ સ્તવન સંગ્રહ.
શ્રી સંભવનાથ સ્તવન,
કંકણે મેલ લીયો–એ દેશી.
સંભવ ભવ ભય ભંજરે જિનજી, મયમદના વિકાર, દિલડે વસી રહ્યો, જનમ થકી પણ જેહનારે જિન છે, અને પમ અતિશય ચાર. દિલડે છે ૧ પ્રસ્વેદ ન હોયે કદારે જિનજી, અદ્ભત રૂપ સુવાસ. દિલડે. કાયા જેહની એહવીરે જિનજી, રોગ ન આવે પાસ. દિલડે છે ૨ આહારકે દેખે નહીરે જિનજી, રૂધિર ગોખીર સમાન. દિલડે શ્વાસોશ્વાસ સુખે લહેરે જિનજી, કમળ સુગધી પ્રધાન. દિલડે છે ૩ છે આઠ કર્મના નાશથીરે જિનજી, પામી અડગુણ સિદ્ધિ. દિલડે. સાદિઅનતે ભેગરે જિનજી, કેવળ કમળા રિદ્ધિ. દિ છે ૪ છતારી નૃપ નંદરે જીન, અંતર અરી કરે ઘાત. દિ તેહમાંકે અચરીજ નહિરે જિનજી, ઉત્તમ કુલ અવદાત, દિવ્ય છે ૫ સ્વપ્ન માંહિ પણ સાંભળેરે જિન, સાહેબ