________________
[૩૩] ચકિમને, વ્રજ કર્યો ચકચુર. દ વૈશાખ શુદિ દશમી દિને, ધ્યાન શુકલ મન થાય; શમી વૃક્ષ તળે પ્રભુ, પામ્યા પંચમનાણ. ૭. સંઘ ચતુવિઘ સ્થાપવા, દેશના દિયે મહાવીર ગૌતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજુર. ૮ કાતિક અમાવાસ્યા દિને, શ્રી વીર લહ્યા નિર્વાણ; પ્રભાતે ઇંભૂતિને, આપ્યું કેવળનાણ. / ૯ જ્ઞાન ગુણે દીવા ક્યએ, કાર્તિક કમલા સાર; પુણ્ય મુતિ વધુ વર્યા, વરતી મંગળ માળ. | ૧૦ |
વિરપ્રભુનું ચૈત્યવંદન, વીરજીનવર, વીરજીનવર, ચરમ ગૌમાસ, નયરી અપાપાએ આવીયા, હસ્તિપાલરાજન સભાએ, કાતિક અમાવાસા યણિએ, સુહુર્ત શેષ નિર્વાણુતાંહિ, શોલપહાર દઈ દેશના, પિહત્યા મુક્તિ મેજાર, નીત્ય દીવાળી નય કહે, મળીયા નૃપતિ અઢાર. છે ૧દેવ મળીયા દેવ મળીયા, કરે ઓચ્છવરંગ મેરઈયાં હાથે ગ્રહી દ્રવ્યતેજ ઉત કીધો; ભાવ ઉત છદ્રને, ઠામઠામ એ ઓચ્છવ પ્રસિદ્ધો, લખ કેડી છઠ ફળ કરી, કલ્યાણ કરે એહ, કવિ નય વિમળ કહે ઈશ્ય, ધન ધન દહાડે તેહ. | ૨ | શ્રી સિદ્ધાર્થ નુપકુલ તલ, ત્રિસલા જસમાત, હરિલછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત, ત્રીશ વરસ ગૃહવાસ છડી, લીએ સંયમ ભાર, બાર વરસ છદ્મસ્થમાન લહી કેવળસાર; ત્રીસ વરસ એમ સવી મળીએ, બોતેર આયુ પ્રમાણ, દીવાળીદીન શિવ ગયા, કહે નય તે ગુણખાણ. આવા