________________
[૩૨] નાથ, તમાકંદ સાયકાણ બેમંત, નિર્વાણ રવિરાજ પ્રશમ, નમતાં દુઃખને અંત, કે ૧૧ છે પુરૂરવાસ અવાજ વિક્રમેં, સુશાંતિ હરદેવ નંદિકેશ; મહામૃદ્ર અચિત ધર્મેદ્ર, સંભારે નામ નિવેશ. છે ૧૨ એ અશ્વવંદ કુટિલક વર્ધમાન, નંદિકેશ ધર્મ ચંદ્ર વિવેક; કલાપક વિસેમ અરણનાથ, સમર્યા ગુણ અનેક. ૧૩ ત્રણ પદે ત્રણ ચોવીસીયે, પદે પદે કઠે જાણ; ચેથા પદમાં ભાવના, આરાધે ગુણ ખાંણ. ૫ ૧૪ દેઢ કલ્યાણક તણે, ગુણણે એહ મહાર; ચિત્ત આણને આદરો, જિમ પામે ભવપાર. ૧૫. જીનવર ગુણ માલા, પુન્યની એ પ્રનાલા, જે શિવ સુખ રસાલા, પામીયે સુવિશાલા. મે ૧૬ ! છન ઉત્તમ યુણિજે, પાદ તેહના નમીજે; નિજરૂપ સમરીજે, શિવલક્ષ્મી વરી જે. મે ૧૭
મહાવીરના પંચ કલ્યાણકનું ચૈત્યવંદન,
સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલા દેવીમાય; ક્ષત્રિય કુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાળ. | ૧ છે ઉજવલી છઠ આષાઢની, ઉત્તર ફાલ્ગની સાર, પુત્તર વિમાનથી, ચવીયા શ્રી જીન ભાણ. છે ૨ લક્ષણ અડહિય સહસ્ત્રએ, કંચન વર્ણ કાય; મૃગપતિ લંછન પાઉલે, વીરજીનેશ્વરરાય. જે ૩ ચેત્રિ સુદિ તેરસ દિને, જમ્યા શ્રી જનરાય; સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ. | ૪ | માગશર વદિ દશમિ દિને, લીયે પ્રભુ સંયમ ભાર; ચઉનાણી જીનજી થયા, કરવા જગ ઉપગાર. | પશે સાડા બાર વરસ લગે, સહ્યા પરિસહ ઘર, ઘન ઘાતી