________________
[૩૫]
દેદાર દિ. પંડિત ક્ષમાવિજય તરે જિનજી, કહે જિન દિલ આધાર. દિલડે ! દ !
શ્રી પદ્મપ્રભજિન સ્તવન.
આ છે લાલની—એ દેશી. પદ્મચરણ જિનરાય, બાલ અરૂણ સમકાય; જિવનલાલ, ઉદયધર નૃ૫ કુલતીજી ને ૧ | મહાદિક અંતરંગ, અરીયણ આઠ અભંગ, જિ. મારવા મનુરાતે થજી. છે ૨છે ચઢી સંયમ ગજરાય, ઉપશમ ગુલ બનાય, જિ. તપ સિંદુરે અલંકજી. છે ૩પાખર ભાવના ચાર, સુમતિ ગુપતિ શણગાર, જિ. અધ્યાતમ અંબાડીયેજી. છે ૪ પંડિત વીર્ય કબાન, ધર્મધ્યાન શુભ બાણ, જિ. ક્ષપકસેન સેના વળી છે. . પ . શુકલ ધ્યાન સમશેર, કમ કટક કીજેર, જિ. ક્ષમાવિજય જિનરાજવીજી. છે ૬
શ્રી સુવિધિનાથ જિન સ્તવન. વીર વખાણી રાણી ચેલણજીએ દેશી.
સુવિધિ જિન વલી વલી વિનતીજી, મીનતી કેતીક રાય; જગ ગુરૂ મટીમમાં રહે છે, આતુર જન અકલાય. સુક છે ૧ | નાયક નજર માંડે નહી, પાયક કરે અરદાસ જેની પુઠે જે સરજીયાજી, તેહને તેહની આશ. સુવિધિ
૨ . આપ અનંત સુખ ભેગજી, તેહને અંશો મુજ; મિઠડું સહુ જાણે દીઠડું જી, અવર શું ભાખીયે તુજ. સુક છે ૩ છે યણ એક દેત યણાયરેજી, ઊણમકાંઈ ન થાય; હાથીના મુખથી દાણે પડેછે, કડીનું કુટુંબ વરતાય. સુ