________________
[૨૭] પર્યુષણનું ચૈત્યવંદન બીજું. સકલ પર્વ શૃંગાર હાર, પર્યુષણ કહીએ, મંત્રમાંહી નવકાર મંત્ર. મહિમા જગ લહીએ. ૫ ૧છે આઠ દીવસ અમારી સાર, અઠાઈ પાળો; આરંભાદિક પરિહરી, નરભવ અજુવાળો. | ૨ | ચંત્ય પરિપાટી શુદ્ધ સાધુ, વિધિ વંદન જાવે; અઠમ તપ સંવછરી, પડિક્કમણુ ભાવે. છે ૩ સાધકે જન ખાંમણું એ, ત્રિવિધ સુકીજે; સાધુમુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. કે ૪ નવ વ્યાખ્યાને ક૯પસૂત્ર, વિધિપૂર્વક સુણીજે; પુજા નવ પ્રભાવના, નિજ પાતિક હણજે. | ૫ | પ્રથમ વીર ચરિત્ર બીજ, પાર્શ્વ ચરિત્ર અંકુર, નેમિ ચરિત્ર પ્રબંધ સ્કંધ, સુખ સંપત્તિ પુર. | ૬ | 2ષભ ચરિત્ર પવિત્ર પત્ર, શાખા સમુદાય, વિરાવળી બહુ કુસુમપુર, સરીખે કહેવાય. એ ૭ સમાચારી સુલત્તાએ, વરગંધ વખાણ, શિવસુખ પ્રાપ્તિ ફલ સહિ, સુરતરૂ સમ જાણે. | ૮ ચૌદ પુર્વધર શ્રીભદ્રબાહુ, જેણે ક૯૫ ઉદ્ધરીઓ; નવમા પુર્વથી યુગ પ્રધાન, આગમ જળ દરી. છે ૯ સાતવાર શ્રી કલ્પસૂત્ર, જે સુણે ભવી પ્રાણી, ગૌતમને કહે વીરજીન, પરણે શીવરાણું. ૧૦ | કાલિકસૂરિ કારણે એ, પર્યુષણ કીધાં, ભાદરવા શુદિ ચાથમાં, નિજ કારજ સીધ્યાં. ૧૧ ! પંચમી કરણી ચૂથમાં, છનવર વચન પ્રમાણે, વીર થકી નવસે એંસી, વરસે તે આણે. ૧૨ | શ્રી લક્ષ્મી સાગરસૂરિશ્વરૂએ, પ્રમેહસાગર સુખ સાર; પર્વ પયુંષણ પાળવા, હાચે જય જયકાર. ૧૩