________________
[૨૬] છે ૩ કાળ બહુ સ્થાવર ભમે, ભમી ભવમાંહી; વિકલૈંદ્રિમાંહિ વચ્ચે, પણ સ્થિરતા નહિ કયાંહિ. એ જ તિર્યંચ પંચંદ્રિમાંહી દેવ, કમે હું આ; કરી કુકમ નરકે ગયે, તુમ દશન નવી પાયે. ૫ છે એમ અનંતકાળે કરી એ, પાપે નર અવતાર; હવે જગતારક તું મી , ભવજળ પાર ઉતાર. ૫ ૬ .
શ્રી પર્યુષણનું ચૈત્યવંદન. પર્વ પયુંષણ ગુણ નીલે, નવકલ્પી વિહાર; ચાર માંસાંત્તર સ્થીર રહી, એહિ જ અર્થ ઉદાર. ૧ છે અષાઢ શુદિ ચૌદશ થકી, સંવછરી પંચાસ; મુનીવર દીન સીંતેરમાં, પડીકમતા ચૌમાસ. | ૨ | શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનું બહુ માન; કલપસૂત્ર સુવિહત મુખે, સાંભળીએ એકતાન. | ૩ | જીવર ચત્ય જુહારીએ, ગુરૂભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીએ શીવ વરમાળ. છે ૪ દર્પણથી નિજ રૂપને, જુવે સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણે, જ્ઞાન યણ મુનિભૂપ. ૫ ૫ આત્મ સ્વરૂપ વિકતાં એ, પ્રગટે મિત્ર સ્વભાવ, રાય ઉદાઈ ખાંમણાં, પર્વ પર્યુષણ દાવ. ૫ ૬ નવ વ્યાખ્યાન પુછ સુણો, સકલ ચતુર્થી સીમા; પંચમી દીન વાંચે સુણે, હેય વિરાધક નીમા. . ૭. એ નહી પર્વી પં. ચમી, સર્વ સમાણ ચોથે; ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. . ૮ શ્રુતકેવળી વયણાં સુણીએ, લોહી માનવ અવતાર, શ્રી શુભવીરને શાસને, થાયે તે જય જયકાર. | ૯ છે ,