________________
૨૮] શાશ્વતા જનનું ચૈત્યવંદન. અજવાળી આઠમ દિને, ચંદ્રાનન સર્વજ્ઞાય; ગણી જે રાષભાનન સુદિ ચૌદસે, શાસય નામ ભણી જે. ૫ ૧ / અંધારી આઠમ દિને, વર્ધમાન જીન નમીયે; વારણ વધી ચૌદસે, નમતાં પાપ નીગમી. છે ૨ બાવન જીનાલય ત૫ એ, ગુણણ ગણે સુખકાર, શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર. . ૩
શ્રી પાર્શ્વનાથજીના દશભાવનું ચૈત્યવંદન.
અમર ભૂતિને કમઠ વિપ્ર, પહેલે ભવે કહીએ; બીજે ગજકુર કટ સહિ, ત્રીજે ભવે લહીએ. એ ૧ અઠમ કલ્પ પાંચમી નરક, કિરણ વેગ કખ જાણુ, મોરગ સર્ષ ચેાથે ભવે, અમ્રુત સુર મન અણુ. મે ૨ એ પાંચમી નરક પાંચમે ભવે, છઠે રાય વજનાભ; ચંડાળ કુલે કમઠ જનીત, મધ્યમ રૈવેયક લાભ. ૩. લલીતાંગ દેવ સાતમે ભવે, સાતમી નરકે લાગ; કનક પ્રભ ચકી થયા, કમઠ સિંહને માગ. . ૪ પ્રાણત કલ્પ ચોથી નરક, પાર્શ્વનાથ ભવ દસમે કમઠ થયે તાપસ વળી, અન્ય તીથિ બહ પ્રણમે. એ પ છે દીક્ષા લેઈ મુગતે ગયા, પાર્શ્વ નાથજી દેવ; પદ્મવિજય સુ પસાઉલે, છત પ્રણમે નિત્યમેવ. છે ૬. ઈતિ છે
પ્રાર્થનાથજીનું ચૈત્યવંદન. ૩ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતે, હા ધરણે વિટયા, પદ્માદેવી યુતાયતે. • ૧ એ શાંતિ તુષ્ટિ