________________
[ ૨૧]
જિનને સાથીઓ, ચંદ્રપ્રભુ શશિ નિર્મળ. . ૨. સુવિધિ જિનેશ્વર મલ્યનું એ, શીતળ જિન શ્રીવત્સ; ખર્શી જિનવર શ્રેયાંસને, પ્રણો મન ધરી રંગ. | ૩ | વાસુપૂજ્ય મહિષનું, વિમળજિન સૂઅર જોય; સીંચાણે પક્ષી અનંતને, શ્રી ધર્મને વજા એ હેય. ૪ શાંતિજિન મૃગલે ભલે, શ્રી કુંથુ વળી છાગ, નંદાવત શ્રી અરપ્રભુ, શ્રીમલ્લી કુંભ રંગ. છે પ મુનિસુવ્રતને કાચબો એ, નીલ કમળ નમિરાય; દક્ષિણાવર્તી શંખજ જયે, શ્રી નેમિનિને પા. ૬ પુરૂષાદાણી પાર્શ્વપ્રબુ, લંછન નાગનું સાર; વીર જિનેશ્વરને ભલું, સિંહ કહ્યો ઉદાર.
છા ગર્ભ કાળથી એ સહી, સર્વ જિનને તુંગ; જમણે પગે જંઘા તણે, એ આકાર ઉત્તમ છે ૮ લંછન એ સવિ શાશ્વતા એ, આગમ માંહિ જેજે; ક્ષમાવિજય જસ નામથી, શુભને જશ સુખ હોજે. મેં ૯ છે
અઢાર દોષ વર્જિત જિન ચૈત્યવંદન.
દાને લાભ ભેગે પગ, બળ પણx અંતરાય; હાસ્ય અરતિ રતિ ભય દુર્ગાછા ક ષટ કહેવાય. જે ૧ કામ ૧૨મિથ્યાત્વ ૧૬ અજ્ઞાન ૧ નિદ્રા, ૧અવિરતિ એ પાંચ; રાગ છે દ્વેષ દેય દેષ એ,
અઠ્ઠારસ સંચ મે ૨ એ જેણે દૂર કર્યા છે, તેને કહીએ દેવ, જ્ઞાનવિમળ પ્રભુ ચરણની, કીજે અહેનિશ સેવ. ૩
૧ ગુંડે. ૨ પાડે. ૩ બોકડે. ૪ કળશ ૪પાંચ છ