________________
[ ૨૦ ]
એકસેસ શીત્તેર જિન ચૈત્યવ‘દૈન,
સેાળ જિનવર શ્યામળા, રાતા ત્રીશ વખાણુ; લીલા મરકત મણિ સમા, અડત્રીશ ગુણખાણુ. ॥ ૧ ॥ પીળા કંચન વણુ સમા, છત્રીશ જિનચંદ્દે; શ ́ખ વણ સાહામણુ, પચાસે સુખકંદ. ॥ ૨॥ શીત્તેર સે જિનવદીએ એ. ઉત્કૃષ્ટા સમ કાળ; અજિતનાથ વારે હુઆ, વડું થઈ ઉજમાળ. ।। ૩ । નામ જપતા જિન તણું, દુગતિ દુરે જાય; ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહેાદય થાય. ॥ ૪ ॥ જિનવર નામે જશ ભલેા, સફળ મનેરથ સાર; શુદ્ધ પ્રતીતિ જિન તણી, શિવસુખ અનુભવ પાર્. ।। ૫ ।।
શ્રી બાવન જિનાલયનું ચૈત્યવંદન.
શુદ્દે આઠમ ચંદ્રાનન, સર્વ જ્ઞાની ગણીજે; ઋષભાનન શુદ્ઘિ ચૌદશે, શાશ્વત નામ ભણીજે. । ૧ । અંધારી આઠમ દિને, વમાન જિન નમીએ; વારિષ વદ ચૌદશે, નમતાં પાપ નિગમીએ. ॥ ૨ ॥ બાવન જિનાલય તપ એ, ગુણ ગણુણા સુખકાર; શ્રી શુભવીરને શસને, કરીએ એક અવતાર. ॥ ૩ ॥
ચેાવીશ તીર્થંકરના લનનું ચૈત્યવ ́દન,
આદિદેવ લંછન વૃષભ, અજિત જિન હસ્તિ માહે; સભવનાથને હય ભલેા, અભિનદન હરિ સાહે, ॥ ૧ ॥ સુમતિનાથને ક્રૌંચ પક્ષી, પદ્મપ્રભુ રકત કમળ; સુપાર્શ્વ
૧ વાનર,