________________
[ ર૨] અઢાર દોષ વર્જિત જિન ચૈત્યવંદન.
ક્રોધ મામદ લોભ માય અજ્ઞાન અરતિ રતિ, હિંસાદિક અને, મત્સર ને અૌતિ, શાક, ભય અને પ્રોત, રતિક્રિડા પ્રસંગ છેષ અઢાર પ્રગટ નિકટ, નહીં જેને અંગ. મે ૨ દેવ સર્વ શિર સેહરે એ, તે કહીએ નિરધાર; જ્ઞાનવિમળ પ્રભુ ભુવનને, પુણ્ય તણે ભંડાર. B ૩ છે
શ્રી પંચતિર્થનું ચૈત્યવંદન, સિદ્ધાચળ ગિરનાર ગિરિ, અબુદ અતી ઉત્તગ; સમેતશિખર જીન વશનાં, મોક્ષ કલ્યાક ચંગ. ૧ કેટિશિલા અષ્ટાપદે, મેરૂ રૂચક સમીપ, શાશ્વત જિનવર ગૃહ ઘણાં, શ્રી નંદીશ્વર દ્વીપ. ૨ | દેવલોક ગ્રેક છે, ભવનપતિ વર ભવન, જિનવર બિંબ અનેક છે, પૂજું તે સર્વ સુમન, કે ૩ છે વિહરમાન જિનવર ભલા, અતીત અનાગત અદ્ધા; નામ સ્થાપના દ્રવ્ય ભાવ, ચાર નિક્ષેપ લા. | ૪ | સહજાનંદી સુખકરૂ એ, પરમ દયાળ પ્રધાન; પુજે મહદયે પૂજતાં, લહીએ પરમ કલ્યાણ. જે ૫ છે
શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન. અષ્ટાપદ આદિ અનેક, જગ તીર્થો મોટા તેહથી અધિક્ સિદ્ધક્ષેત્ર, એહ વચન નહિ ટાં. ૧ જે માટે
* હિંસા અસત્ય ને અદત્ત, + આને બદલે માગધી ગાથાએમાં હાસ્ય કહેલાં છે.