________________
[ ૧૭ ]
સર્વાનુભૂતિ શ્રીધર સુદત્ત નામેાદર સુતેજા'' સ્વામી૧ સુવ્રત૨ સુમતિ૧૯ ને, શિવગતિ સુહેા. ॥ ૨ ॥ અસ્તાદ્ય" નેમીશ્વર અનિલ૧૭, યોાધર કૃતાથી જિનેશ, શુદ્ધમતિ”નેશિવકાર હ્યુદન સાંપ્રતિ
કહેશ. ॥ ૩ ॥
'
આવતી ચાવીશીનું ચૈત્યવંદન.
( તે કૈાના કાના જીવ છે તેમના નામ સહિત. )
પદ્મનાભ પહેલા જીણદ શ્રેણીક નૃપ જીવ; સૂરદેવ બીજા નમું, સુપાસ શ્રાવક જીવ. ।। ૧ । સુપાસ ત્રીજા વળી, જીવ કાણિક ઉદ્દયી; સ્વયં પ્રભ ચાથા જિણંદ, પાટિલ મુનિ ભાઇ.ારા સર્વાનુભૂતિ જિન પાંચમા એ, દૃઢાચુ શ્રાવક જાણ; દેવશ્રુત છઠ્ઠા જિણંદ, કાર્તિક શેઠ વખાણુ, ૫ = ! શ્રી ઉદય જિન સાતમા, શંખ શ્રાવક જીવ; શ્રી પેઢાલ જિન આમાં, આણંદ મુનિ જીવ. ૩ ૪ ૫ ટિલ નવમા વઢીએ, જીવ જંહુ સુનઃ, શતકીર્તિ દશમા જિણંદ, શતકર શ્રાવક આણુંદ ॥ ૫ ॥ સુવ્રત જિન અગ્યારમા, દેવકી રાણી જાણ; અમમ જિનવર ખારના, જીવ કેશવ' ગુણખાણું. ॥ ૬ ॥ નિષ્કષાય જિન તેરમા, સત્યકી વિદ્યાધર, નિપુલાક જિન ચોદમા, ખળભદ્ર સુહુ'કર. ॥ છ !! શ્રી નિમ્ન જિન પદરમા, જીવ સુલસા સાચીં; ચિત્રગુપ્ત જિન સેાળમા, રાહિણી જીવ ભાખી. ।। ૮ ।। શ્રી સમાધિ જિન સત્તરમા રૈવતી શ્રાવિકા જાણ; સવર જિન અઢારમો, જીવ શતા
1 કાણિકના પૂત્ર ઉદામી. ૨ જીવ, કે કૃષ્ણ, ૪ શ્રાવિકા,
2