________________
[૧૬] વન, ૧૯દ્વાદશ ને રપંચ; એણે પેરે કાઉસગ જે કરે, તે જાએ ભવ સંચ. એ ૩છે એણી પેરે કાઉસગ્ગ મન ધરે, નવકારવાળી વિશ; વીશ સ્થાનક એમ જાણીએ, સંક્ષેપથી જગીશ. ૪ ૫ ભાવ ધરી મનમાં ઘણે એ, જે એક પદ આરાધે, જિન ઉત્તમ પદપવને નમી નિજ કારજ સાધે. . પ .
પર્યુષણનું ચૈત્યવંદન. નવ માસી તપ કર્યા, ત્રણ માસી દેય; દોય દય અઢી માસી તેમ, દોઢ માસી હોય છે ૧ મે બહોતેર મા ખમણ કર્યા, મા ખમણ કર્યા બાર; ષડ દ્વિમાસી તપ આદર્યા, બાર અઠ્ઠમ તપ સાર. | ૨ | ષડમાસી એક તપ કર્યો, પંચ દિન ઉણ ષડૂ માસ; બસો ઓગણત્રીશ છઠ્ઠ ભલા, દીક્ષા દિને એક ખાસ. | ૩ | ભદ્ર પ્રતીમા દેય ભલી, મહાભદ્રદિન ચાર; દશ દિન સર્વ ભદ્રના, લાગઠ નિરધાર. | ૪ | વિણ પાણી તપ આદર્યો, પારણાદિક જાસ; દ્રવ્યાહારે પારણાં કર્યા, ત્રણસે ઓગણપચાસ. એ પછે છઘસ્થા એણું પરે રહ્યા એ સહ્યા પરિવહ ઘેર; શુકલ ધ્યાન અનલે કરી, બાળ્યાં કમ કઠેર. છે ૬ શુકલધ્યાન અંતે રહ્યા એ, પામ્યા કેવળજ્ઞાન, પવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ. | ૭ |
આવતી ચોવીશીનું ચૈત્યવંદન.
અતીત વીશી પ્રથમ દેવ, જિન કેવળજ્ઞાની; નિવણી સાગર મહા-જસ' વિમલ' અભિધાની. આપ