________________
[૧૮] નિક વખાણ, છે ૯ શ્રી યશોધર ઓગણીશમા; જીવ કૃષ્ણદ્વીપાયન વિજય નામે વશમા જિન, જીવ કર્ણ સોહાય. ૧૦ મે એકવીશમા શ્રી મલિનાથ, કૃષ્ણ નારદ કહીએ; અબડ શ્રાવક જીવ દેવ, બાવીશમાં લહીએ. જે ૧૧ છે અનંતવીર્ય વશમા એ, જીવ અમરનો જેહભદ્રકર જિન ચોવીશમા, સ્વાતિબુદ્ધ ગુણ ગેહ. ૧૨ એ ચોવીશે જિનવરા, હેશે આવતે કાળે; ભાવ સહિત તે વંદીએ, કર જોડીને ભાલે. છે ૧૩ . લંછન વર્ણ પ્રમાણ આયુ, અંતર સવિ સરખાં; સંપ્રતિ જિન ચેવેશ પરે, ચઢતે ભાવે નીરખ્યાં. ૧૪ પંચ કલ્યાણક તેહનાં એ, હશે એહીજ દિવસ; ધીરવિમળ ગુરૂને કહે, જ્ઞાનવિમળ સૂરીશ.૧પ
સીમંધર સ્વામીનું ચૈત્યવંદન, સીમંધર જિન વિચરતા, સેહે વિજય મઝાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. છે ૧ નવ તત્ત્વની દીએ દેશના, સાંભળી સુર નર કેડ; ષટ દ્રવ્યાદિક વર્ણવે, લે સમકિત કર જોડ. ૨ ઈહાં થકી જિન વેગળા, સહસ્ત્ર તેત્રીશ શત એક સત્તાવન ભોજન વળી, સત્તર કળા સુવિશેષ. ૩ દ્રવ્ય થકી જીન વેગળા, ભાવથી હૃદય મઝાર; ત્રિહુ કાળે વંદન કરૂં, શ્વાસ માંહે સે વાર. . ૪ | શ્રી સીમંધર નવરૂ એ, પુરે વાંછિત કડ; કાંતિવિજય ગુરૂ પ્રણમતાં ભક્તિ બે કરોડ. પા
૧ કૃષ્ણ વાસુદેવના વખતમાં નારદ હતા તે.