________________
[૩૭] pooC0015
જ
LocaCenc પરદાર છે પાપણી, સાપણ ઝેરી એહ; કરે કાપણી આપણી, તાપણું દુઃખની તેહ. ૧ પરનારી ઝેરી છુરી, મત લગાવે અંગ; દસ શીર રાવણકે કટે, પરનારી કે સંગ. ૨ પરનારી પશન ભઈ દેવત નહિ કહુ ઓર, મુત્ર પાત્ર આગે ધરે, એહી નરકકા ઠેર. ૩ પ્રમાદ તમે કરે નહી, નથી કાળની જાણ ક્યારે આવી લુંટશે, કરશે મુગ્નિ હાણ. માતા કે પિતા રડે, રડે વહે કે બાળ; ચાકરકે શેઠજ રડે, તેય ન છોડે કાળ. ૫ શહેર વનકે પહાડમાં, નહી ગુફા કે ઘેર; સુતો છે કે જાગત, કાળ કરે નહિ મહેર. ૬ બ રાજા બન્યા જેગી, બન્યો ભિક્ષુકને ભેગી; તથાપિ રોજને રેગી, સદા સંજોગી વિયેગી. ૭ જગત પડયુ મુખ કાળને, કેડા મોર જનાર, ઘંટીને ગાળે પડ્યા, દાણું લેટ થનાર. ૮ કાયા બંગલે જીવ મુસાફર, ઘાટ ભલે ઘડત; એકદિન એ આવશે, નરકે જઈ પડત. ૯