________________
[ ૩૯૮ ]
કબીરા કબીરા કયા કરે, સે આપ શરીર, પાંચ ઇંદ્રિય વંશ કરે, આપ હઈ દાસ કબીર. ૧૦ માળા તે મનકી ભલી, ઓર કાષ્ટકા ભારા; જે માળાસે ગરજ સારે છે, કેમ વેચે મણીયારા. ૧૧ જીવડે ગર્ભવાસમાં, પ્રતિજ્ઞા કરે અપાર; જનમ્યા પછી ભૂલી ગયો, હે હૈ મૂઢ ગમાર. ૧૨ પિથી ૫ઢ પઢ જગ મુવા, પંડિત ભયાન કેઈ અઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સે પંડિત હેઈ. ૧૩ બેઠે બારા ચલે અઢાર, સુતી વેલા ત્રિીશ, ભગવેલા ચોસઠ ઘટે, શ્વાસોશ્વાસ જગીશ. ૧૪ ધન મેળવતાં દુઃખ છે, સાચવતાં પણ દુઃખ; જે આવેલું જાય તે, જાય સમૂળુ સુખ. ૧૫ દોલત બેટી સુમક, ખરચી કબું ન જાય; પાળી પિષી મોટી કરી, પર ઘર ચાલી જાય. ૧૬ ચૌદા ચુક્યા બારા ભૂલ્યા, છકાયકાન જાણેનામ; સારે ગાંમમે ઢઢેરા ફિય, શ્રાવક હમેરા નામ. ૧૭ બહેત ગઈડી રહિ, મન મત આકુળ હોય; ધીરજ સબક મિત્ર છે, કરી કમાઈ મત ખાય. ૧૮ મન ચાહે મયગલ ચડુ, મેતી ઘાલું કાંન; સાંઈ હાથ કતરણીયા, રાખે માનેમાન. ૧૯ આતમ શાખે ધર્મ જ્યાં, ત્યાં જનનું શું કામ; જન મનરંજન ધર્મનું, મૂલ નહીં એક બદામ, ૨૦