________________
[૯]. અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાળે. . ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ ગ; મતિ સાધન શ્રત સાધ્ય છે, કંચન કળશ સંગ. | ૮ | પરમાતમ પરમેશ્વરૂ એ, સિદ્ધ સકળ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવળલક્ષ્મી નિધાન. ૯
અષ્ટમીનું ચૈત્યવંદન. ચિતર વદિ આઠમ દિને, મરૂદેવી જાય; આઠ જાતિ દિશીકુમારીએ, આઠે દિશી ગાયે. છે ૧ આઠ ઈંદ્રાણીનાથે શું, સુર સંગતે લઈ આવે; સુરગિરિ ઉપર સુરવરા, સર્વે મળી આવે. ૨ આઠ જાતિ કલશા ભરી, ચોસઠ હજાર; દે સય ને પચાસ માને, અભિષેક ઉદાર. ૩ એક કોડ ને સાઠ લાખ, ઉંચા શત કેષ; પળપણે અડિયાલ કોષ, કલશા જળકેષ. . ૪ ચાર રિખબ અડ શૃંગ રંગ, આઠે જલ ધારે; બ્લેવરાવી જિનરાજને, સુરેન્દ્ર પાપ પખાળે. . પ . ક્ષુદ્રાદિક અડ દોષ શેષ, કરી અડગુણ પિખે; ટાળી આઠ પ્રમાદ આઠ-મંગળ આળેખે. છે દ એ કોડી આઠ ચઉગુણા, કંચન વરસાવે, પ્રભુ સોંપી નિજ માતને, નંદીશ્વર જાવે, એ ૭ અઠ્ઠઈ મહોત્સવ કરે એ, ઠવણ જિન ઉદેશ; અષ્ટ પ્રકારે પૂજીએ, અષ્ટમી દિન સુવિશેષ. ૫૮ રિખભ અછત સુમતિ નિમિ, મુનિસુવ્રત જન્મ; અભિનંદન ને નેમિ પાસ, પામ્યા શિવશર્મ. ૫ ૯ સંભવદેવ સુપાસ દોય, સુરભવથી ચવિયા; સેના "હવી માત દુગ, ઉદરે અવતરિયા. મે ૧૦ વરસ એક ઉદ્દઘોષણાઓ, ઇષભ લીએ ચારિત્ર; અષ્ટમી દીન અગીયાર