________________
[૧૦]
એમ, કલ્યાણક સુપવિત્ર. ૧૧ છે દશન જ્ઞાન ચારિત્રના, આઠે અતિચાર; ટાળે ગાળે પાપને, પાળે પંચાચાર. ૧રા અણિમાદિક એડ સિદ્ધિ ઋદ્ધિ, ખીણમાંહે પામી; અષ્ટ કર્મ હણીને થયા, અડ ગુણ અભિરામી. છે ૧૩ છે અષ્ટમી દિન ઉજ્વળ મને એ, સમરે દશ અરિહંત ખીમાવિજય જિન નામથી પ્રગટે જ્ઞાન અનંત. છે ૧૪
અષ્ટમીનું ચૈત્યવંદન. મહા શુદિ આઠમને દિને, વિજયાસુત જાયે, તેમ ફાગણ શુદિ આઠમે, સંભવ ચવી આપે. ૧ચેતર વદની આઠમે, જમ્યા કાષભ જિર્ણોદ; દીક્ષા પણ એ દિન લહી, હુવા પ્રથમ મુનિચંદ. છે ર છે માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. | ૩ છે એહીજ આઠમ ઉજળી, જમ્યા સુમતિ નિણંદ; આઠ જાતિ કળશે કરી, હુવરાવે સુર ઇંદ્ર. કે ૪ જમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમ અષાડ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. છે ૫ | શ્રાવણ વદની આઠમે, નચિ જમ્યા જગમાંણ; તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. | ૬ | ભાદ્રવ વદિ આઠમને દિને, ચવીયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને, સેવાથી શિવલાસ. | ૭ |
એકાદશીનું ચૈત્યવંદન. અંક અગ્યાર આરાધીએ, એકાદશી દિવસે, એકા૧ વૈશાખ. ૨ મેક્ષ.