________________
[ 4 ]. પંચમીનું ચૈત્યવંદન. બાર પરિષદા આગળ, શ્રીનેમિ જિનરાય, મધુર ધ્વનિ દિયે દેશના, ભવિ જનને હિતદાય. | ૧ | પંચમી તપ આરાધીઓ, જિમ લહીએ જ્ઞાન અપાર; કાર્તિક શુદિ પંચમી ગ્રહો, હરખ ઘણું બહુમાન. | ૨ . પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણ; અથવા જાવજજીવ લગે; આરાધો ગુણ ખાણ. ૩ વરદત્ત ને ગુણમંજરી, પંચમી આરાધી; અંતે આરાધના કરી, શિવપુરીને સાધી. | ૪ | ઈણિ પેરે જે આરાધશે એ, પંચમી વિધિ સંયુક્ત; જિન ઉત્તમ પદ પવને, નમી થાયે શિવભક્ત. એ ૫ છે
શ્રી સૌભાગ્ય પંચમીનું ચિત્યવંદન.
શ્રી સૌભાગ્ય પંચમી તણે, સયલ દિવસ શણગાર; પાચે જ્ઞાનને પૂજીએ, થાય સફળ અવતાર. છે ૧ સામાયિક પસહ વિષે, નિરવદ્ય પૂજા વિચાર; સુગંધ ચુર્ણદિક થકી; જ્ઞાન ધ્યાન મહાર. ૧ ૨ ૩ પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર; પંચ વર્ણ જિનબિંબને, થાપી જે સુખકાર. ૩ . પંચ પંચ વસ્તુ મેળવી, પુજા સામગ્રી જેગ; પંચ વર્ણ કળશ ભરી, હરીએ દુઃખ ઉપભેગ. એ જ યથાશકિત પુજા કરો, મતિજ્ઞાનને કાજે; પંચ જ્ઞાનમાં ધુરે કહ્યું, શ્રી જિનશાસન રાજે. આપા મતિ શ્રત વિણ હવે નહી એ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રુતમાં મતિ માન. ૬ / ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હોયે સમ કાળે; સ્વામ્યાદિકથી