________________
[૩૭] મહાવીર. ૩ વીર મોટા થાશે, નિશાળે ભણવા જાશે; એમ ત્રિશલા માતા હરખાશે. મહાવીર જય નંદીવર્ધન આવે, રાણી રૂડી લાવે; વીરને હેતે કરી પરણાવે. મહાવીર છે ૫ | વીર મહેોટા થાશે, જગતમાં ગવાશે, એમ કાન્તિવિજય ગુણ ગાશે. મહાવીર છે ૬
શ્રી કેશરીયાજની લાવણું. ખડા ખડા પ્રભુ અરજ કરંતા, સમરણ કરતા સબ તેરી; દીનાનાથ મેરી અરજ સૂણુ કર, વિકી ટાલે તુમ ફેરી. ખડા એ આંકણી. વિનિતા નગરીમેં તેરા જનમ હૈ, માતા મરૂદેવા ચોસઠ ઈંદ્ર કરે તોરી ચાકરી; સૂર્ય ચંદ્ર કરતા સેવા નાભિરાયાકે કુળમેં સહે, ઝાષભદેવજી નામ તેરા. દીન છે ૧ ધૂલેવા નગર તેરા ખૂબ બના હૈ, વહે દેવલ જીવરકા ફિરતી બાવન દેહરી સોહે, હસ્તી ખડા મરૂદેવીકા દેનુ હાથી ઝુલે ગિરૂવા, દરવાજે પરાક્રમ ભારી. દીના૦ | ૨ | આંગી તેરી ખુબ બની છે, બૂટી શોભે જડાવનકી ગલે મોતીયાનક હાર બિરાજે, શોભા દીસે કુંડલકી ચમરી તોરી ઉડે શિર પર, રિષભદેવકી બલીહારી. દીના૦ | ૩ | ઢમક ઢમક તેરો માદલ ઠમકે, જણણ જણુણ નાદ જાલરકા ધનને ધનન તેરા ઘંટા વાજે; ડંકા વાજે નેબતકા સમી સાંજ કી હવે આરતી, મંડપમાંહે ભીડ ભારી. દિના છે ૪ નિત નિત તેરી આંગી સેહે, મુકુટકી ગત હે ન્યારી શિરપર તરે છત્ર બિરાજે; સામલી સુરત દીસે પ્યારી એક દિનમેં ત્રણ રૂપજ હતા, દેખત હૈ સબ નરનારી. દીના૦ છે ૫ છે ચાર ખંડમેં નામજ