________________
૩૭૮] રાચું તમ રાગમાં, આજ રમતો રહું હું આત્મ ધ્યાન. નાથ મને હૈયેથી | ૨ | ભાવના અભેદ્ય આજ પ્રગટી મુજ અંગમાં, કે કાયા સમ! પ્રભુ હારા ઉછરંગમાં; આજ અંતર અદ્વૈતતા જગાવજો. નાથ મને હૈયેથી મારા દોષને વિસારી મને પ્રેમથી નિભાવજે, કર્મને વિદારી હારી
તને જગાવજે, આપ જ્યોતિ સું તને મિલાવજે. નાથ મને હૈયેથીજ છે
પ્રભુ ગુણ ગાયન મન લાગ્યું મારૂં લાગ્યું, પ્રભુ તારા ધ્યાનમાં પ્રભુ તારા ધ્યાનમાં, એક તારા તાનમાં. મને લાગ્યું૧ ખાન ન સૂઝે પાન ન સૂઝે, તારા ધ્યાનમાં, માન અને અપમાન ન સૂઝે, તારા તાનમાં. મને લાગ્યું. મેરા તું પ્રભુ ત્રાતા છે સુખ દાતા, તારી નામના; સુરવર નરવર મુનિજન ગુણીજન, તારા ગાનમાં. મને લાગ્યું. ૩ાા સ્તવન પૂજન તુમ કરીએ સ્વામિ, પૂરે કામના; શિવસુખ આપે ભવદુઃખ કાપો, રહીએ ધ્યાનમાં. મને લાગ્યું. મેં ૪
મહાવીર સ્વામિનું હાલરીયું, છાને મારા છબ છાને મારા વીર, પછે તમારી દેરીતાણું; મહાવીર કુંવર ઝૂલે પારણીએ. ટેક હીરના છેદેર, ઘુમે છે મેર, કોયલડી સુરનારી. મહાવીર. ૧ ઇંદ્રાણી આવે, હાલણ હુલણ લાવે; વીરને હેતે કરી હુલાવે. મહાવીર૦ મે ૨ કે સુંદર બહેની આવે, આભૂષણ લાવે; ખાજાં રૂડાં લાવે, મોતીચુર ભાવે; વીરને હેતે કરીને જમાડે,