________________
(૩૭૭] દ્વિપ વિદેહે વિચરે, કેવલ કમલા નાહરે ભવિકા, વિહરમાન છન વંદે આતમ પાપ નીકંદરે ભાવિકા, વિહરમાન જીન વંદે. છે ૧ | સુજાત શય્યભવ ત્રાષભાનન, અનંતવીર્ય ચિત્ત ધરીયે; સુરપ્રભ શ્રી વિશાલ વઘર, ચંદ્રાનન ઘાતકીએ ભવિકા. વિહર૦ મે ૨ | ચંદ્રબાહુ ભુજંગને ઈશ્વર, નેમીનાથે વીરસેન; દેવજસા ચંદ્ર જસા જીતવીરીય, પુખરદ્વિપ પ્રસન્નરે ભવિકા. વિહર૦ ૩ ! આઠમી નવમી વિસમી પચીસમી, વિદેહ વિજય જયવંતા; દશલાખ કેવલી સોકોડ સાધુ; પરિવારે ગહગહેતારે. ભવિકા. વિહર૦ કે ૪ ૫ ધનુષ પાંચસે ઉંચી સોહે, સોવન વરણ કાયા; દોષરહિત સુર મહી મહીતલ, વિચરે પાવન પાયારે ભવિકા. વિહર૦ | પ રાસી લાખ પુરવ જન જીવિત, ચોવિસ અતિશય ધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિહે નરનારી રે ભવિકા. વિહર૦ ૫દા ખિમાવિજય જીન કરૂણ સાગર, આપ તર્યા પરતારે; ધર્મનાયક શિવમારગ દાયક, જન્મજરા દુઃખવારે રે ભવિકા, વિહરમાન જીન વદે. | ૭ |
( તમે જે જે ના વાયદા વિતાવજો– રાગ ) આજ પ્રગટયું પ્રભાત વીતી રાત, નાથ મને હૈયેથી ના હવે વિચારજે. ઉંડા અંધાર થકી આબે પ્રકાશમાં, વિષયાનું રાગ ત્યજી આવ્યે હું ભાનમાં; આજ જાગ્યો હું છેદી મોહજાળજે. નાથ મને હૈયેથી ૧ કાયરને સંગ ત્યજી, આવું જ સાથમાં, માયાને રંગ ત્યજી;