________________
t૩૮૦] તેરા, સંઘ આવે સબ દેશનકા છત્રીશ ખાવિંદ આણ માને, તુમ સમરણ અરિહતકા સ્વર્ગ લોક પાતાલ લેકમેં, મૃત્યુલોક માને ભારી. દીના છે ૬. ઋષભદેવકા દરસન કરતાં, પાપ જોવે ભવે ભવિકા સમરણ કરતાં બેડી ભાંજે; બંધ તુટે સબ કર્મોકા ભિલડા તેરી આણુ માન, એસ પરતે હૈ ભારી. દીના ! ૭ | સંવત અઢાર ઓગણસાઠ આષાઢ, સુદ બીજે દિન બુધવારે ઈડર ગઢકા સંઘ આયા; જાત્રા કરે સબ નરનારી માનતા તેરી સહુ કે માને એસે પરતે હે ભારી. દીના ! ૮ દરિસણ કરતાં જેડી લાવણી, સુન લે ઉન્કા ઠિકાણું રાવ મલારકા કડી પર ગણા; ગામ ઉન્કા મેસાણા રૂપવિજયજી સેવક તુમ્હારે, સુનલે પ્રભુ અરજ મેરી. દિના છે ૯
નેમનાથજીકી લાવણું. તુમ તજકર રાજુલનાર, તજ્યા સબ ઘરરે. તજ્યા મેં નમું નેમકે પાય, ગયા ગિરિવરરે મેં પ્રિત પિયાકી કર કર, પલ્લે લાગી. પલે તુમ ત્યાગી ચલે વન ખંડ, હવે વૈરાગી, અબ રાજુલ સરખી સતી, ભાવ ત્યાગી; ભાવસે. થારે અંતર ઘટમેં જાત, જ્ઞાનકી જાગી; ચું રોતી રાજુલનાર, નયણ ભર ભર. નયણ. મેં નમુ. છે ૧ અરજ કરૂં કર જેડ, કરે મન પ્રસન્ન, કરે. મેરે શિરપર તુમ શિરદાર, દે હે દરશન; અબ સુખ સખીયનકા દેખ, લગે મન તરસન; લવ મેરે આ નયનમેં નીર, લગે નિત્ય બરસન, મેરે નેમ મિલનકી આશ, મિલું કિમ કરશે. મિલું છે ૨ | મેં