________________
[ ૩૭૪ ]
સિદ્ધાચલજીનું સ્તવન, ઢુંઢીરા જગસારા, જગસારા, સિદ્ધગિરિ શાની ન મીલા. આંકણુ દીલ દરશનકે ચાહ રહાણે, દેખ દેખ મન મોહ રહારે, કીયે દરશન સુખકારા, સુખકારા, સિદ્ધ ગિરિ શાની ન મીલા. ૮૦ કે ૧. રિષભ આણંદકી પડીમા સેહની, ભરતે ભરાઈ માને મંતર મોહની, રતન મહાન ચમકારા, ચમકારા. સિદ્ધ, હું | ૨ | ચક્રી સગર સુર દિલમેં ધારી, દુષમ કાળમાં ભાવી વિચારી, બીંબ ગુફામે જાપધારા, જાપધારા. સિદ્ધવ ઠું, ૧ ૩ મે દેવદેવી મીલ પૂજનમું આતે, ઠાઠ બના સાંઈ ગુણગાતે, જય જય શબ્દ ઉચારા, ઉચારા. સિદ્ધ, તું છે ૪. દેવદેવી મીલ નાટક કરતે, ગીતગાન કર પાપકુ હરતે, વીરવચન હીતકારા, હીતકારાસિદ્ધતું છે
સિદ્ધાચલજીનું સ્તવન સિદ્ધાચલ ગિરિ ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમારાં. એ આંકણુ એ ગિરિવરને મહિમા મોટે, કેતાં ન આવે પાર; રાયણ રિષભ મેસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધન્ય સિવ | ૧ | મૂળનાયક શ્રી આદિનેશ્વર, ચહમુખ પ્રતિમા ચાર; અષ્ટ દ્રવ્યશું પૂજે ભાવે, સમકિત મૂળ આધાર રે. ધન્ય સિવ મે ૨ એ ભાવ ભકિત સુપ્રભુ ગુણ ગાતાં, અપને જન્મ સુધાર્યા; યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ નિવારા રે. ધન્ય સિવ | ૩ દૂર દેશાંતરથી હું આવે, શ્રવણે સુણ ગુણ તારા પતીત