________________
[ ૩૭૫ ]
ઉદ્ધારણ બીરૂદ તુમારૂ, એતીરથ જગ સારા રે. ધન્ય૦ સિ॰ ।। ૪ । સંવત અઢાર ત્રાશી માસ અસાઢા, વિદે અઠમ ભામવારા; પ્રભુજીકે ચરણ પ્રતાપસે સ`ઘમે, ક્ષિમા રતન પ્રભુ પ્યારા રે. ધન્ય૦ સિ॰ ॥ ૫ ॥
શ્રી સિદ્ધગિરિમંડન આદિનાથ સ્તવન.
સિદ્ધાચલના વાસી જિનને ક્રોડા પ્રણામ, (અ‘ચલી) આદિજીનવર સુખકર સ્વામી; તુમ દર્શનથી શિવપદ ધામી, થયા છે અસંખ્ય, જીનને ક્રોડા પ્રણામ. સિદ્ધા॰ । ૧ ।। વિમલગિરિનાં દર્શન કરતાં, ભવા ભવનાં તમ તિમિર હરતાં; આનંદ અપાર, જીનને ક્રોડા પ્રણામ. સિદ્ધા॰ ॥ ૨ ॥ હું પાપી છું... નીચ ગતિ ગામી, કંચનગિરિનું શરણું પામી; તરશું જરૂર, જીનને કોડા પ્રણામ. સિદ્ધા॰ ।। ૩ ।। અણધાર્યા આ સમયમાં દર્શન, કરતાં હૃદય થયું અતિ પરસન; જીવન ઉજ્જવળ, જીનને ક્રોડા પ્રણામ. સિદ્ધા॰ ॥ ૪ ॥ ગેાડી પાર્શ્વજીનેશ્વર કેરી, કરણ પ્રતિષ્ટા વિનતિ ઘણેરી; દશન પામ્યા માની, જીનને ક્રીડા પ્રણામ. સિદ્ધા॰ । ૫ ।। સંવત આગણીશ તેવુ વર્ષે, શુદ પંચમી કર્યા દર્શન હર્ષે; મા જ્યેષ્ઠ શુભ માસ, જીનને ક્રોડા પ્રણામ. સિદ્ધા॰ ॥ ૬ ॥ આત્મ કમલમાં સિદ્ધગિરિ ધ્યાને, જીવન ભળશે કેવળ જ્ઞાને, લબ્ધિસૂરિ શિવધામ, જીનને કોડા પ્રણામ. સિદ્ધા॰ || ૭ |
ખંભાતમંદર ચભણપાર્શ્વ જીન સ્તવન પ્રેમ ધર્મના જગાવ, તારા શુદ્ધ ચિત્તોમાં; પ્રભુ