________________
( ૩૭૩] | ૧૦ | મુવો દુર્યોધન માની, એ વાત નથી કાંઈ છાની. એ લંપટ ગયે લેખાઈ. તે શી ! ૧૧ છે પરનારીને સંગજ કરતાં, નવ લાખાજ જાણે મરતાં, વીર પ્રભુએ કીધું ધાઈ. તે શી | ૧૨ કહે વરવી જય કરજેડી, પરદારા જેણે છોડી, આ જગમાં જસ કીતિ થાઈ. તે શી | ૧૩ છે
|| ઇતિ સઝાય સંગ્રહ સંપૂર્ણ. છે
રાયણ પગલાનું સ્તવન, શોભા શી કહું રે શત્રુંજય તણી, જ્યાં શીવ વસીયા પ્રથમ તીર્થંકર દેવજોરૂડીને રાયણ તળે રિષભ સમેસર્યા, ચોસઠ સુરપતિ સારે પ્રભુજીની સેવજે. શો ને ૧ | નીરખોને નાભીરાય કેરા પુત્રને, માતા મારૂદેવીને નંદજે; રૂદ્ધ ને વિનીતા નગરીને ધણી, મુખડુ તે સોહે શરદ પુનમને ચંદ. શા મારા નૃપમ નારીરે કંતને વિનવે, પિઉડા મુજને પાલીતાણું દેખાજે, એ ગિરિ પૂર્વ નવાણું સમેસર્યા. માટે મુજને આદિશ્વર ભેટાજે. શ૦ + ૩ મારે મન જાવાની ઘણી હંશ છે, કયારે જાઉને કયારે કરૂં દરશન જે; તે માટે મન મારૂં તલખે ઘણું, નયણે નીહાળું તે ઠરે મારાં લોચન જે. શો છે ૪ છે એવીને અરજ ભલાની સાંભળે, હુકમ કરાતો આવું તમારી પાસ; મહેર કરી દાદા દરિશન દીજીએ, શ્રી શુભવીરની પિચે મનની આશ. શેત્ર છે ૫