________________
૭૨]. પ્રબળજી. ધન્ય છે પ . દીન પ્રત્યે દેતે લાખનું દાન લક્ષમીવંતજી તેહથી મહમારે શીયલને, પ્રભુ અધીકે ગણું તજી. ધન્ય છે ૬ માટે શીયલ સૌ પાળજે, નવી બેસે દામજી. જસ વાધે જગમાં ઘણે, થાયે આતમ કામજી. ધન્ય છે ૭શીયલથી સંકટ સવી ટળે, નીશ્ચ શીવગતિ થાયજી, શાસ્ત્ર વચનને સાંભળી, ગુણ આનંદ ગાયછે. ધન્ય. | ૮ !
પરસ્ત્રી વિષે સઝાય પદ. તું નેત્રે નારીને નીરખી, શું રહ્યો છે હઈડે હરખી; નારી નિશ્ચ નરકે લેઈ જાય, તેં શીયલ ન સાચવ્યું ભાઈછે ૧ કરી પરનારીથી પ્રીતિ, તેહ અનંત અનીતિ, શું બેઠા કરે સાફાઈ. તે શી છે ૨ જે નેર ચડ્યા ઈણે કામે તે ઠરી ન બેઠા ઠામે, વળી માઠી ગતિએ જાય. તે શી) || ૩ | પરનારી જેણે વેઠી, તેને લેહ પતિ બેઠી, આ લેકમાં લજજા જાય. તે શી છે ૪ કુળ વચ્ચું તાહરૂ કામી, થાઈ હેરાન મળીશ હરામી, સીદ ખાલી ખાસડાં ખાઈ, તે શી છે પ છે તું કહ્યું માનને મુમતા, સિદ નાગ જગા છે સુતા, છેડે જાઈશ છેતરાઈ. તે શી છે ૬ કામ ભેગના ફળ છે કડવાં, તે નિ તુજને નડવાં, આ બળી તારી બડાઈ. તે શી. છે ૭અંતે ઓરતે થાસે
જ્યારે, કાયા હાથથી જાશે ત્યારે, મેલ મૂરખની મિત્રાઈ તે શી છે ૮ કઈક ગયા છે હારી,તે નરની થઈ નાદારી, જુઓ આંખ ઉઘાડીને ભાઈ. તે શીલા જૂને રાવણ રાજા, મુ ઈને માજા, સત્ય ચુક્યાં નહીં સીતાઈ. તે શી