________________
[૩૭૧ 1
ચાલી, કરે માથાકુટ હાલી રે. પાત્ર છે જ છે સાહુકારીમાં તું સવા. લખપતી તું કહેવાય. કેને સાચું શું કમાયે રે. પાત્ર છે. પ આવે તે સાથે જ લે, કમાયે તું માલ કે, અવેજ તપાસી લે રે. પા૬દેવે તને મણી દીધિ, તેની ન કીંમત કીધી, મણી સાટે મસ લીધી રે. પાત્ર ૭બળામાંથી ધન ખોયું, ધૂડથી કપાળ ધોયું, જાણપણું તારું જોયું છે. પાટ | ૮ હજુ હાથમાં છે બાજી, કરતું પ્રભુને રાજી, કર તારી મુડી તાજી રે. પાત્ર છે ૯ મનને વિચાર તારો, મનમાં રહિ જનારે, વળી પાછો નાવે વારો રે. પાત્ર છે ૧૦ હાથમાંથી બાજી જાશે, પાછળથી પસ્તા થાસે, પછી કરી નહી સકાશે રે. પા • ૧૧ નીકળે તું શરીરથી, પછી તું માલિક નથી, દીઠું દલપતે કથીરે. પાત્ર છે ૧૨
શીયલ વિશે ઉપદેશક પદ. ધન શીયલ વ્રત ધારી, જસ જગમાં ગવાયજી શીયલ સમે કે વ્રત નહી, ભાખે શ્રી નારાયજી, ધન્ય શીયલ વ્રત ધારીને. એ ૧ વખણાઈ સતીઓરે શીયલથી થયે અગ્નિ તે જળજી, વરસાદ વરસ્યો છે પુષ્પને, એ સહુ શીયલ પ્રબળજી. ધન્ય છે ૨ પાંચ પુરૂષની પટરાણી, ધમે રહી મન ધીરજ, નગ્ન ન હુઈ દ્રૌપદી, કાઢયાં કૌરે ચીર છે. ધન્ય. | ૩ | કાપ્યા હાથ કળાવતી, કુર થઈ રે શંખરાયજી, તે પણ તે સાજા થયા, એ સહુ શીયલ પ્રબળજી. ધન્ય છે ૪ | સુદર્શન શુળીએ ચડયા, બારવ્રત ધારી શેઠજી, શુળી મટીને સિંહાસન થયું, એ સહુ શીયલ