________________
[૭૦] ચાલ્યું . એ આંકણી વળી સિદ્ધ પુરવાડે, માટે જેને રૂદ્રમાળો, કહાં ગયે તે રૂપાળે રે. આ૦ કે ૧ રૂડા રૂડા રાણી જાયા, મેળવી અથાગ માયા, કાળે તેની પડી કાયા રે. આ૦ મે ૨ એ છે જેની છાયા થાતી, રૂડી જેની રીતિ હતી, કહાં ગયા ક્રોડાપતીરે. આ૦ | ૩ | જારી હજારી થાતા, હજારે હાકીમ હતા, તેના તો ન લાગ્યા પત્તા આ૦ છે ૪. કઈ તે કેવાતા કેવા, આભના આધાર જેવા, ઉડી ગયા એવા એવારે. આ૦ છે ૫ જેવનીયામાં જાતાં જોઈ, રાખી શકયું નહીં કેઈ, સગાં સર્વે રહ્યાં રેઈ . આ૦ | ૬ | હાજર હજારે રહેતા, ખમાખમા મુખે કેતા, વિશ્વમાંથી ગયા તારે. આ૦ | ૭ | મુવા જન જેની સાથે, હિતથી પોતાને હાથે, મરણ તે ન મટયું માથે રે. આ છે ૮ જસ લીધે શત્રુ છતી, નવીન ચલાવી નીતિ, વેળા તેની ગઈ વીતિરે. આ છે ૯ જગતમાંહી ખુબ જામે, વેરવાળી વિસરામ્ય, પણ તે મરણ પામ્યા રે. આ૦ ૫ ૧૦ છે નેકનામદાર નામે, જઈ કર્યા સ્મશાન ઠામે, દીઠા દલપતરામે રે. આ છે ૧૧ છે
સજી ઘર બાર સારૂં, મીથ્યા કે છે મારું મારું, તેમાં નથી કર્યું તારું રે. પામર પ્રાણી, ચેતતે ચેતાવું તને રે. . ૧ | તારે હાથે વવરાસે, તેટલું જ તારૂં થાસે, બીજું તે બીજાને જાણે રે, પામે ૨છે માંખીએ તે મધ કીધું, ન ખાધું ન દાન દીધું, ઉંટનારે લુટી લીધું રે. પાટ ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાવું