________________
[ ૩૬૯ ]
ભરાવાના. ॥ ૬ ॥ ખખર પળની નથી પડતી, નથી ગુણુ દોષની ગણતી; ચડેલા કાળને દાઢે, ચડી ચેાંપે ચ’પાવાના. ।। ૭ ।। સદા સતસ`ગને સાધેા, વિચાર વેદને વાંધા; ઉપાચા આદરા અંતે, મહા સુખને જમાવાના. સદા સન્માને શેાધે, સખા શુભ વાનને ખેાધે; કૃપા ગુરૂદેવની થાતાં, નથી દુઃખે દુખાવાના. ૫ ૯ ૫
|| ૮ ||
કર્મરાયની વિચિત્રતા.
અરે કિસ્મત તું ઘેલું, રડાવે તુ હસાવે તુ; ઘડી ક્દે ફસાવીને, સતાવે તુ રીબાવે તુ. ॥ ૧॥ ઘડી આશામહી વહેતુ, ઘડી અંતે નિરાશા છે; વિવિધ ર'ગા બતાવે તું, હસે તેને રડાવે તું. ॥ ૨ ॥ કંઈની લાખ આશાઓ, ઘડીમાં ધુળધાણી થઈ; પછી પાછી સજીવન થઇ, રડેલાને હસાવે તુ'. ।। ૩ !! રહી મશગુલ અભિમાને, સદા મેટાઇ મન ધરતા; નિડરને પણ ડરાવે તું, ન ધાયું કાઈનું થાતું. ॥ ૪ ॥ વિકટ રસ્તા અરે તારા, અતિ ગભીરને ઉડા; ન મમ કાઇ શકે જાણી, અતિ જે ગૂઢ અભિમાની. ॥૫॥ સદાચારીજ સન્તાને, ફસાવે તુ રડાવે તુ; કરે ધાયું” અરે તારૂ, બધી આલમ ના કરતું. ૫ ૬ ।। અરે આ નાવ જીંદગીનુ, ધયું છે હાથ મે' તારે; ડુમાવે તુ ઉગારે તું, કરે જે દીલ ચાહે તું. ॥ ૭॥ ઉપદેશક પદ.
જોને તુ પાટણ જેવાં, સારાં હતાં શહેર કેવાં, આજતા ઉજડ જેવાં રે આ જીવ ને જાય છે જગત
२४