________________
[૩૬૮] કરવાને, આદત માંડી ખરે બુરી છે ૯ મરેલાને તમે મારે, નહી એ તેહના વાલી; કઢંગા કુરિવાજેથી, ફજેતી થાય છે ઠાલી. | ૧૦ | ખરું હિત જો ધારે તેનું, કરે પરમાર્થના કામો કહો શું લઈ ગયો સાથે, વિચારી રાખજો નામે. છે ૧૧ ખુણા પાળી બહુ લાંબા, નીસાસા મેલે મૃતને; આશિધ્યાને સદા રડતાં; તજે નહિ તપ જપ વતને. | ૧૨ દેખાડે શગને રાખી, ખાવામાં શું મુકે બાકી; ધર્મમાં શગને રાખી, કરો શું મૃતકને ભારી. છે ૧૩ કઢંગા કુરિવાજેથી, અને આત્મા બહુ ભારી; ગુરૂ ઉપદેશ ઉધારી, લીયે સૌ આત્મ સુધારી ૧૪મા નાગરની અરજ ઉર ધરે, કું રિવાજોને પરી હરે, જનાજ્ઞાને અનુસરજે, જેથી હો સ્વલ્ય સંસારી. મેં ૧૫ છે કાળને ભરેસે ન રહેવા વિષે એક વૈરાગ્યમય પદ,
ભરેસે શું રહ્યા ભૂલી, પલકમાં પ્રાણ જાવાના; જુઓ છે અન્યના એવા, નક્કી નિજ હાલ થાવાના. ૧ વળેવી મુઠીએ આવ્યા, નથી સાથે કશું લાવ્યા; ધરા ધન ધામને મેલી, સ્મશાને સૌ સમાવાના. ૫ ૨ સુખેથી શું હજી સુતા, ખરેખર ખાડમાં ખુતા; સમય વિત્યા પછી પ્યારા, કુશળ ક્યાંથી કમાવાના. એ ૩ મે રહેને સર્વદા સંપી, જગત જંજાળમાં જંપી; મમત્વે મોહ થાવાથી, વિના મતે મરાવાના છે અને તમારું શું તમે લેખે, કરી ઝીણી નજરે દેખે, ધરા ધન ધામને કામે, નથી નિચે ધરાવાના. છે ૫ ભમાઈ ભુલ કીધાથી, વિષયની વાટ લીધાથી; પરાણે પાપને યોગે, ભવે ભાડે