________________
[૩૬૭] તે ગર્વની ગોળી, ઉદકમાં જીદંગી બળી. એ છ એ નથી ઘરબાર આ તારા, નથી સુત દ્રવ્ય કે દારા, ધરિલે ધર્મની ધારા, કહ્યું તું માની લે મારા. એ ૮ ! હવે ચિતમાં ચેતી, ધરમની ખેડને ખેતી, શીખામણ હું કહું કેતી, વૃથા તું પીલમાં રેતી. છે ૯. વિનય મુનિ વદે ભાવે, ગજલ એ પ્રેમથી ગાવે, સુબોધે સત્ય સમજાવે, સમય આવે ફરી નાવે. ૧૦
રડવા કુટવા વિષે કવાલી. મૃતક માટે રડી કુટી, કર્મથી સું કરો ભારી, હિતે તમને બહુ વહાલે, કરે હું તેની ખુવારી. | ૧ | કર્યું ભેગું તમે કાજે, અનંતી આપદા વેઠી; આ ખાલી ગયો ચાલી, ભરી પુન્ય પાપની પેટી. ૨ છે એરેરે તેમને ભાતું, દિયે શું છાતીએ કુટી, હૃદયની રક્ત ધારાઓ, નયનનાં નીરને ચુંટી. | ૩ | આશીદને રદ્ર ધ્યાનેથી, કર ઉભય તણું બુરું; જગત મર્યાદને છેડી, રડી કુટી કરો પુરૂં. . ૪ મરેલાની પડી કેડે, પછાડા ખાય બહુ ભાવે; મુકી મર્યાદને લજજા, લીએ સૌ સા
આ સાથે. . પ . પડી કેઈ ભર બજારમાં, શરીરનું ભાન પણ ચુકે; સંભાળી કેક કાણને, ગજાવી ચેક ત્યાં મુકે. છે દ સાજીઆ ગાતાં કરે મેરે, પછાડીમાં નહિ પિરે; નયનમાં નીર વરસાવી, અંધાપાને કરે છે. જે ૭ | છાતીમાં મુઠીએ મારી, કરે છે જાતની ખુવારી, નથી આ રીત કઈ સારી, અને કોઈ મુરખના યારી. . ૮. મૃતકની ખોટ રડવાથી, કુટયાથી શું થશે પુરી, દેખાડો બહાર