________________
[૩૬] ઘડી રેઈ. ડા) ૪ કાકા કાકી કુઆ ફાલતું, મિત્ર પુત્ર પરિવાર, હાહા હું હું કરી નાચશે, માટે રહે ખબરદાર ડાકો પા ચક્લા તે સુધી વળાવીને, વળશે નરનારી સાથ, પુરૂષ લેઈ શમશાનમાં બાળશે હાથે હાથ. ડાકટ છે ૬ . દશ દ્રષ્ટાંતે દેહલી, કહી સુત્રે જેહ. નદી પાષાણ ન્યાયે કરી. પામ્યા મનુષ્ય દેહ. ડાકo ૭ | આ રજ ક્ષેત્ર પાયે વળી, પાપે સમકિતી કુળ. હવે રે સુકૃત કર જીવડા નહિ તે થાસે એ ધુળ. ડાકટ છે ૮ માટે કહ્યું મારૂ માની ને, ડાહ્યું રાખીને મન. ભજ શ્રી પંચ પરમેષ્ટીને જે છે સાથેનું ધન. ડાકટ છે ૯
ઉપદેશક પદ,
ગઝલ. અરે એ ભાઈ જંજાળી, રહ્યો છું મેહમાં માલી, ન જોયું આપ નિહાળી, રહ્યો જડ ભાવને ઝાલી. છે ૧ કંઈક નિજ હિત સંભાળી, પકડયને પુન્યની ડાળી, કરી માયાજ તે વાહલી, ગુમાવી અંદગી ખાલી. . છે વરસ પચાસ તે વિત્યાં, કરી ન આત્મની ચિંતા, ન ગાઈ ધર્મની ગીતા, પકડશે કાળ એચિંતા. ૩ મળીઓ દેહ બહુ મૂલી, ગયે દેવા વિષે ડુલી. પકડી તે પાપની પુળી, કનક મુકી ધમે ધુલી. છેક મુસાફર બે દિવસને તું, મુસાફરી બંગલે આવ્ય, નથી આ બંગલે તારે, વૃથા તું બેલમાં મારે, ૫કહું છું પ્રેમથી વાહલા, હવે તે હાથમાં માળા, ઉપાધિના તજી ભાલાં, હૃદયનાં ખેલને તાળા. દા. ઉમર આ રાખમાં રેળી, ન જેવું ચિતમાં ખેળી, ગળી