________________
[ ૩૬૩] અનેક. બોળો ૧૦ | લેશ નેત્રને લાભ ન જાણે રે, કહે કુશળ વૈદ પ્રમાણે રે, બોદો હાથે ન પાપની ખાણે. બળે છે ૧૧ બુરી હાજતને ઝટ બાળ રે, કદી ડાઘ ન લાગે કાળે રે, બાંધે ધર્મ રૂપી શુભ માળે. બેલેટ છે ૧૨ મે લેશ કાવ્યકળા નવ જાણું રે, ગુરૂરાજ પસાએ રચાણું રે, જોયું કેશવે તેવું લખાણું. બળે છે ૧૩ !
સટેરીયાને શીખામણ. (સુણ ચતુર સુજાણ, પનારી શું પ્રીત કબુ નવ કીજીએ એ રાગ.)
સુણ સટોરીઆ, સટ્ટાના કુસંગે બટ્ટો લાગશે; તજ ટેવ બુરી, બાવળીયે વાવ્યાથી મુળે વાગશે. એ ટેક. એ ધંધે પાપી પાડે છે, જુગાર તણે પણ કાકે છે; ફેકટ ફાંફાને ફાંકો છે, સુણ સટોરીયા ૧ દ્વાર દુરાચારી જનનું, ભક્ષણ કરતું કરતી ધનનું રક્ષણ નવ રતું તન મનનું, સુણ સટોરીયા છે ર છે વહેવાર નથી જગમાં એને, વિશ્વાસ ન કરે કે તેનો; ચિંતા તુર રે જીવડે જેને. સુણ સટોરીયા ૩ ચાંદી પેટીને જોટાને, ધંધો એ મોટા ટેટાને, રસ્તો છે દેરી લટાને. સુણ સટોરીયા સજજન કે સંગ નથી કરતું, ચગડેાળ સમું મન રે ફરતું, મળતા સંગી ત્યાં મન ઠરતું. સુણ સટોરીયા છે પ ા એ વગર મેનતના ધંધાથી, તારાજ થયા લક્ષાધિપતિ, મડદાને ખાંપણ મળતું નથી. સુણ સટેરીયા છે ! પળમાં ધનવાન બને તંતે, પળ એક પછી આંસુ લુત, ઢીલા લમણે દેખે સુતો. સુણ સટોરીયા છે ૭ | મીડે એ મારગ લાગ્યાથી, બકરી સમ