________________
[૩૬૪] બનીયા બહુ હાથી ભીખ માગીને ભાગ્યા ત્યાંથી. સુણ સટેરીયા | ૮ | ઘરબાર ઘરેણુને મેલી, ખત લખી આપે જુગટુ ખેલી, બૈરી બાળકને કુણ બેલી. સુણ સટેરીયા છે ૯વ્યસને વધશે એથી જાઝા, નિજ કુળ તણ ઘટશે માજા, ફીટકાર તણાં વાગે વાજાં. સુણ સટેરીયા કે ૧૦ છે સટ્ટામાંહે પાપ અતિ, મૃત્યુથી પામે માઠી ગતિ, નરકાદિક પણ સંઘરતું નથી. સુણ સટેરીયા | ૧૧ એ છે ઉત્તમ ધંધાઓ બહુએ, કરી મેનતને રળતા સહુએ, હિતકારક છે તુજને કહુંએ. સુણ સટોરીયા મે ૧૨ કેશવ શીખ ઉર ધરેજો સારી, તજ સટ્ટાને શત્રુ ધારી, હારી બેઠા કંઈ જ ખમારી સુણ સટેરીયા | ૧૩ .
જીવને તૃષ્ણાનું પ્રાબલ્ય.
રાગ મરસીઓ. હેડબીલ તમારૂ મેં સાંભલ્યું, કહ્યું મા પુરીનું બારૂ, પણ નથી ઘડી નવરાશ, ગુરૂરાજ મારા ઘડપણમાં પ્રભુનું નામ લેશું; ૧ | મટે છેકરે વિલાયત ગયે છે, નાને છોકરે જુગારી થયો છે. એ ધમ્મળ ચાલી રહ્યો છેગુરૂ છે ર છે સાઠ લાખની પુછમાં શું કરીએ, સાઠ અબજ ધન જ્યારે ધરીએ, ત્યારે કાંઈક શાંતી મન કરીએ. ગુરૂરાજ | ૩ | યુરોપ આફ્રીકા સુધી વિચરશું, આસ્ટ્રોલીઆનું સોનું સંઘરશું, અમેરીકાની લક્ષ્મી લાવી ભરશું. ગુરૂરાજ છે ૪ હજુ થાશુ હજાર મીલ વાલા, ઘરે બાંધવા છે બારસે માળા, તેમાં કયાંથી ફેરવીએ માળા,