________________
[ ૩૬૨ ]
મા
આ દુષ્ટ પીતાના ૧૦॥ છે અરજીમ રડાતી રામા દેખી આપને ધિક્કાર હાજો, કન્યા વિક્રય કરનારના આપને, આ દુષ્ટ પીતા૦।। ૧૧ । વ્યસનીના લક્ષણ.
(રઘુપતી રામ રદયમાં રહેજો રે–એ રાગ. )
•
સુણી સમજી સકલ નરનારી રે, કહુ હીત શીખામણ સારી રે; વધુ દિન પદિન અવિચારી, બેાળે કુળ બાપનુ બહુ વ્યસની રે. ॥ ૧ ॥ ભૂલી ભાન હોટલમાં જાએ રે, રાશી વાશીને એઠું ખાએ રે, મહા રાગના ભોગી તે થાએ. મેળે ॥ ૨ ॥ શાક સ્વાદે બટાટા જમતા રે, જોયા જોટાના પાટીયે ભમતા, બારે માસ જુગારે રમતા. બાળે ।। ૩ ।। ઘર નારીનુ રાંધ્યું ન ગમતું રે, ખાવા હાટલમાં મન ભમતું રે, રહે પાપનું ત્રાજવું નમતુ મેળે !! ૪ ૫ બેાધ ધમ ગુરૂના ન માને રે, સુછ શ્વાનના પુષ્ટ સમાને રે, પાકયા હિંદમાં એવા હેવાન. મેળે ॥ ૫ ॥ પીચે બીડીને કાળજી ખાળે રે, લાભ પાપના બાપ ન ભાળે રે, તેા એ ટેવ ખુરી નવ ટાળે. એળે ॥ ૬ ॥ પડે ગળફા ને ખાંસી થાએ રે, શ્વાસ વિષ્ટા સમાન સાહાએ રે, તેજ નેત્ર તણું ઝટ જાએ. એળે ! છા કેઇક હાકા પીએ મહા પાપી હૈ, દોરી પુન્યની નાંખે કાપી રે, ભરે પાપની પેાઠા અમાપી. એળે ॥ ૮॥ એક કુકે અસ`ખ્યાતા જીવા રે, મરે અન્યેા હાકા એ પીવે રે, ભૂખ સાય દ્વારાથી શીવે. એળે! ૯ !! તાણી છીંકણી નાક નશીકે ૨, દેખા દેખીથી સુઘવા શીખે રે, મરે કીડી મકોડી