________________
[૩૫]
Whoi d moodbodmorning આ ઉપદેશક પદોને સંગ્રહ.
ગુરૂ મહારાજજીના અવશાનનું પદ,
રાગ–કવાલી. મુનિ ગુણે મહ૬ આત્મા, શાંતાત્મા અસ્ત શું થઈ ગયા; દાદા ગુરૂ અમારા શું, અને છેક ભુલી ગયા. છે ૧ છે અને લાડમાં લાલી, પઢાવ્યા પુત્રવત પાળી; અચાનક શું ગયા ચાલી, અને છેક ભુલી ગયા. થરા હતા માણસ હજારે ત્યાં, પલાંસુવાની બજારમાં; સંકેચન પડત અમ હતાં. અને છે ૩ આખર બાજી સુધારીને, શાસન શોભા વધારીને, શીબીકામાં પધારીને, દાદા ગુરૂ અસ્ત શું થઈ ગયા. કે ૪ ૫ હજારે મેદની જામી, મલી ગુરૂ ભક્તિની કાજે, વીરહ અમેને થયે, આજે દાદા ગુરૂ | ૫ | સમાધીમાં લહી શરણાં, કરી બહુ કર્મ નિરણાં; તેડી કેઈ જન્મને મરણાં. દાદા ગુરૂ છે ૬. નમણ વેલા એકન બિંદુ, નકામુ ભેંય પર પડીયું; અચરિજ આપનું જડીયું. દાદા ગુરૂ ૭ | માથાના વાળ પણ કોઈને, નપુરા ભાગમાં આવ્યા; એવા ભકતો હજારોમાં. દાદા ગુરૂ છે ૮ છે ચીતાની ભસ્મ સૌ લેતા, છેવટ ખાડો પડે ભારી, કેઈને ભાગ પણ નાવી. દાદા ગુરૂ છે છે પળ સુંવારાજાને રાણી, કુંવર લીએ છળી તાણી;