________________
[ ૩૫૩ ]
આય; વાંચે મળ્યાં જેમ વાદળાં રે, વાયે વિખરી જાય. મારી ।। ૫ । સુપન માંહે જેમ રાંકડા રે, ધન પામી હુ શેડ; જાગી નિહાળે તીકરૂ' રે, ભાંગ્યુ` માથા હેડ. મેારીના ૬૫ સ્વપ્ન જેમ અશાશ્વતાં રે, સહુ દેખાય છે એ; કહે જિનહષ વૈરાગીયાં રે, સાસુ વહુઅર તેહ. મેરી ! છ u
ઢાળ ૧૩ મી.
( સુણુ બહેની પીયુડા પરદેશી—એ દેશી. )
ભદ્રા ઘર આવી એમ ભાંખે, ગર્ભવતી ઘર રાખે રે; અન્ય વધુ પહેાતી ગુરૂ પાસે, વ્રત અમૃત રસ ચાખે રે. ભદ્રા॰ ॥ ૧॥ એ આંકણી. પંચ મહાવ્રતસુધાં પાળે, દૂષણ સઘળાં ટાળે રે; દુર તપ કરી કાયા ગાળે, કળિમળ પાપ પખાળે રે. ભદ્રા॰ ॥ ૨॥ અંતકાળે સહુ અણુસણ લેઇ, તજી ઔદારિક દેહી રે; દેવલાકનાં સુખ તે લેડી, ચારિત્રનાં ફળ એહી રે. ભદ્રા ।। ૩ ।। કેડે ગર્ભવતી સુત જોચા, દેવળ તેણે કરાયે રે; પીતા મરણને ઠામે સુહાયા, અયવતી પાસ કહાયા રે. ભદ્રા૦ ૫ ૪ ૫ પાસ જીજ્ઞેસર પ્રતિમાં થાપી, કુમતી લતા જડ કાપી રે; કીતિ તેહની ત્રીભુવન વ્યાપી, સુરજ જેમ પ્રત્તાપી રે. ભદ્રા॰ ।। ૫ ।। સંવત સત્તર એકતાલીશે, શુકલ અષાઢ કહીશે રે; વાર શનીશ્વર આઠમ દીવસે, કીધી સજ્ઝાય જગીશે ફૈ. ભદ્રા ।। ૬ । અચવતી સુકુમાર મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે; તે જીનહુષ દીપે વડાવે, શાંતી હુ સુખ પાવે છે. ભદ્રા ૫ ૭ ।