________________
( ૩૫૨ 1
તા ખાટા તાહરા સ્નેહ. દેજો ॥૬॥ ઇણી પેરે ઝુરે ગેારડીરે, તિમહી જ ઝુરે માય, પિયુ પિયુ મુખથી કરી રહી રે અપૈયા સુર જિમ જાય. દેજે ૫૭ ॥ દુઃખભર સાયર ઉલટયારે, છાતીમાં ન સમાય, પ્રેતકારજ સુતનું કીયું રે જિન હિયે અકળાય. દેજો ! ૮ ૫
દાહા.
વૈરાગ્યે મન વાળિયા, સમજાવે તે આપ, હૈયે હટકા હાથકર હવે મત કરેવિલાપ ! ૧૫ એક નારી ઘર રાખિને, સાસુ સહિત પરિવાર, ગુરૂનાં ચરણુ નમી કરી લીધેા સયમ ભાર રે ।। ૨ ।।
ઢાળ ૧૨ મી.
',
( રાજકુમર ખાઇ ભલા ભરતાર, અથવા મેરિ બહિતી ?-એ દેશી. ) ક્ષિપ્રા તટે ઉભી રડે રે, માય ચિંતા મળતી જોય; આંસુ ભીના કૅચુ તિહાં, રહે નિચાય નિચેાય; મારી વહુઅર, એ શુ થયુ રે અકાજ; ગયા મુજ ઘરથી રાજ, મારી હું દુઃખીણી થઇ છું આજ. મેારી॰ ૫ ૧૫ એ આંકણી. એ ઘર મંદિર કેહનાં રે, કેહની એ ધનરાશિ; પુત્ર વિના સૂનાં સહુ રે, કેહી જીવિત આશ. મારી ॥ ૨ ॥ દીસે સહુ એ કારમાં રે, વિસતાં કાંઇ ન વાર સંધ્યારાગ તણી પરે રે, કારમે સહુ પિરવાર. મારી !! ૩ !! માજી ખાજીગર તણી રે, દીસતી જેમ અમૂલ્ય; દિવસ ચારકા પેખણા રે, અંતે ધુળકી ધુળ. મારી ।। ૪ ।। માત પિતા સુત કામિની રે, સચેાગે મળિયાં