________________
ઉt,
[૩૧] કામિની કહે જિનહર્ષ ઘરે ગઈ, બત્રીશે થઈ નિરાશ. કામિની, વાંદી | ૮ |
દેહા. ઈણિપરે ગુરે ગેરડી, તિમ ગુરે વળી માય, મોહતણી ગતિ વંક, જેહથી દુર્ગતિ થાય છે ૧. જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ હૃદય મઝાર, દુઃખ વિરહે સુખ હેય કિહાં નિપુર થયે કિરતાર છે ૨ છે
ઢાળ ૧૧ મી. (દેખો ગતિ દેવનીરે, અથવા ગજરાજની દેશી)
દુઃખભર બત્રીશે રેવતી રે, ગદ, ગદ બેલે વચન છે પરલોકે પહત્યા સહરે, સાસુ તુમ પુત્ર રતન એ દેજે મુને મુજરો રે અરે સાસુના જાયા, અરે નદીના વીરા, અરે અમૂલક હીરા, અરે મન મેહનગારા, અરે પ્રીતમ પ્યારા, દેજે મુને મુંજરે રે ! ૧ છે એ આંકણી ભદ્રા સુણી દુઃખીણ થઈ રે, પુત્ર મરણની વાત ચાર પહેર દુઃખ નિગમી રે, પહાતી તિણે વન પરભાત દેજે છે ૨ કરી વન ટૂંઢતાં રે, પુત્ર કલેવર દીઠ, નારી માય રોઈ પડી રે. નયણે જળ ધારા નીર. દેજે. ૩ છે હોયડા ફાટે કાં નહી રે, જીવી કાંઈ કરેશ, અંતરજામી વાહ રે, તે તે પહે પરદેશ દેજે. ૪ હોયડા તું મીઠુર થયું, પહાણ જડયું કે લેહ, ફીટ પાપી ફાટયું નહી રે વહાલા તણે વિરહ. દેજે પો હોયડું હણું કટારીયે રે ભુજું અંગારેદેવ, સાંભળતાં ફાટયું નહી રે,