________________
[૩૫૦] કમળાણું માલતી, સાસુ દેખે તેણિવાર. . ૨ કુળમાં કેળાહળ થયે, મંદિર ખાવા ધાય, તન ભેગી જેગી હુએ, કરમ કરે તે થાય. છે ૨
હાલ ૧૦ મી.
(ભણે દેવકી કેણે ભેળવ્યા, એ દેશી. - વાંદી પૂછે ગુરૂ ભણી, અમ દીસે નહી ભરતાર, પૂજ્ય છે. કિહાં ગયે મુનિ તે કહે, ઉપગે કહે તેણવાર, કામિની. વાંદo ૧ એ આંકણ. આવ્યા હતા પિહત્યા તિહાં, દુઃખ પામિ મરણ સુણેય. કામિનીટ હા હા કરે ધરણું ઢળે, આંસુડા છુટયાં નયણેય. કામિનીટ વાંદી | ૨ | હયડું પીટે હાથશું, ઉપાડે શિરના કેશ. કામિની, વિલ પિયુ વિણ પદમિણી, સસનેહી પામે કલેશ. કામિની, વાંદી કા એટલા દિન દિલમાં હતી વ્રતધારી હતે ભરતાર. પૂજ્યજીએટલું હી સુખ અમતણું, સાંસ્યું નહીં કિરતાર. પૂજ્યછ વાંદી છે જ છે અમે મન માંહે જાણતી, દેખ દરિસણ નિત્ય. પૂજ્યજી ચરણ કમળ નિત્ય વાંદળું, ચિંતવતી ઈણી પરે ચિત્ત. પૂજ્યજી વાદી ૧ ૫ છે દેવે દીધ રંડાપણું, હમે હવે થયાં અનાથ. પૂજ્યજી મનમાં દુઃખ કહીએ કેહને, અમચા, પડ્યા ભંઈ હાથ. પૂજ્યજી વાદી ૫ ૬ છે શું કહિએ કરિએ કહ્યું, અમને હુઓ સંતાપ. પૂજ્ય દુઃખ કહીએ કેહને હવે, અમચાં પૂરણ પાપ. પૂજ્ય વાંદી ૭ ઉભી પસ્તા કરે, નાંખતી મુખ નિશ્વાસ,