________________
[૩૫૫] માનતાઓ ઘણી માની. દાદા ગુરૂ છે ૧૦ છે શીબીકામાં સેવન સરખી, સુશોભીત સુરત નીરખીને; વંદન જન વૃંદ હરખીને. દાદા ગુરૂ ! ૧૧ છે આડીસર કારભારીએ, પુનઃ શીબીકા ધરી ખંધે; ગુરૂ ભક્તિ કરી રંગે. દાદા ગુરૂ
૧૨ સેંકડો ધાન્યની કળશી, હજારે કેરીઓ વરસી; હજારે ગુરૂ ચરણ ફરસી. દાદા ગુરૂ | ૧૩ કરી જીત કર્મનીભારી, કરાંબુજ ધર્મ વિજ ધારી; કિયા શુદ્ધ પાત્રતા ધારી. દાદા ગુરૂ૦ કે ૧૪ છેગુરુ જીતવિજયજી દાદા, સ્વર્ગમાં જીવજે ઝાઝા, કરી સહ ધર્મનાં કામે. દાદા ગુરૂ ૧પ છે પંચમ કલી કાલને આજે, પ્રતાપી સૂર્ય આથમતે, પડી ખોટ જૈનને ભારે. દાદા ગુરૂ પ્રતાપી પૂજ્ય રત્નથી, જગતમાં ધર્મ રહે જાગૃત; કલીના દર્પના ટાલક. દાદા ગુરૂ૦ ૧૭ આ શિષ્યો આપના બને, બુદ્ધિ તિલકવિજય નામે, ચાતુર્માસ છે ટાણા ગામે, નાગર હૃદયે ગુરૂ રહિ ગયા. ૧૮ ઓગણીસે અગણ્યાસી વરસે, અષાડ વદી ૬ ના દિવસે પ્રાતઃ સમય કરી અણસણ. દાદા ગુરૂ૦ ૧૯ શ્રી જિતવિજયજી મહારાજના અવસાન
વખતે બેલાયેલી કવાલી. વિધિના વાયરા વાયા, શીતળ આવી ખરી છાયા; ગમાયા હાથમાં આવ્યા. અરે એ કયાં ગયા ઉડી. ૧ કારીઘા કાળને લાગે, ભેદીને ભાગમાં વાગે; ઉત્તમ આ આત્મા ભાગે, કાળે ન કેઈને છોડયા. . ૨ ધીંગોએ ધર્મને ધેરી, મુકી અંતે થયે મહરિ; સદાના સંગને