________________
[ ૩૪૭ ]
વંછિત ફળ્યાં, હર્યો નિજ ચિત મઝાર રે; આ ગુરૂ પાસે ઊમટ્યો, સાથે પરિવાર અપાર રે. અનુ| ૨ | સદગુરૂનાં ચરણ કમળ નમી, ભાંખે કરડી કુમારો રે; પ્રહણ સમ ગુરૂ મુજ ભણી, સંસાર સમુદ્રથી તારો રે. અનુછે છે ૩ આચાર જે ઉશ્ચરાવીયાં, વ્રત પંચ વિધે સહુ સાખે રે, ધન ધન એવાં જેણે સુખ તજ્યાં, નર નારી મળી એમ ભાંખે રે. અનુછે છે ૪ ભદ્રા કહે આચારજ ભણી, તુમને કહું છું કરજેડ રે; જાળવજે એને રૂડી પરે, મુજ કાળજડાની કેર રે. અનુ| ૫. તપ કરતાં એને વાર, ભૂખ્યાની કરેજો સારો રે, જનમારે દુઃખ જાણ્યું નથી, અહમિંદ્ર તણે અવતારે રે. અનુ. છે ૬ માહરે આથી પિથી એ હતી, દીધી છે તેમ હાથ રે, હવે જિમ જાણે તેમ જાણજે, વાહલી મારી એ આથ રે. અનુછે છે ૭. સાંભળ સુત જે વ્રત આદર્યું, તે પાળજે નિરતિચાર રે; દૂષણ મ લગાડીશ વ્રત ભણી, તું જેમ પામે ભવ પાર રે. અનુછે છે ૮ ! ધન્ય ગુરૂ જેહને એ શિષ્ય થયે, ધન્ય માત પિતા કુળ જાસ રે; જેહને કુળ એ સુત ઉપજો, ઈમ બેલાવી જશ વાસ રે. અનુછે ૯એમ કહી ભદ્રા પાછી વળી, દુઃખણી વહારે લેઈ સાથ રે; જિન હર્ષ અલપ જલ માછલી, ઘેર આવી થઈ છે અનાથ રે. અનુછે છે ૧૦
દેહા. ઘેર આવી સાસુ વહુ, મન મા ઉદાસ; દીપક વિણ મંદિર કિશ, પિયુ વિણ સી નીરાશ. + ૧ પિયુ