________________
| [૩૪૬] હવે મે ૨ એ ભદ્રા દેખી મન ચિંતવે, એ તે વેષ લઈને બેઠે રે, એને રાખ્યાં હવે શું હવે, જમીયે મીઠા ભણી એઠે રે. હવે, વચ્છ સાંભળ તે એ શું કી, મુજ આશ લતા ઉમૂળી રે; તુજ મુખ દેખી સુખ પામતી, દેઈ જાય છે દુઃખની શુળી રે. હવે ૪ છે તુજ નારી બત્રીશે બાપ, અબળા ને વનવંતી રે; કુળવંતી રહેતી નિશ દિને, તુજ મુખ સામું નિરખંતી રે. હવે છે પ રંગે રહેતી તાહરે મન ઉપરે, તુજ વયણ કદી નવિ લેખે રે; અવગુણ પાખે એ નારીશું, કહેને શા માટે કે રે. હવે છે ૬ છે એ દુઃખ ખમ્યું જાશે નહિ, પણ જેર નહિ તું જ કેડે રે, જિનડર્ષ ભદ્રા નારી મળી, આંખીયે આંસુ રેડે રે. હવે એ છો
દેહા. બત્રીશે નારી મિળી, કહે પિયુને સુવિચાર, વય લઘુતા રૂપે ભલા શે સંયમને ભાર. છે ૧ વ્રત છે કરવત સારિખાં; મન છે પવન સમાન, બાવીશે પરિ સહ સહે, વચન અમારે માન છે ૨ મયગળ દંત જે નીકળ્યા, તે કિમ પાછા જાય, કરમ સુભટ દૂર કરી, પહોંચવું શિવપુર ઠાય. ૩ છે
કાળ ૭ મી. (ઘરે આવો આબે મેરી-એ દેશી.) અનુમતિ દીધીમાયે રોવંતા, તુજને થાઓ કેડકલ્યાણ રે; સફળ થાઓ તુજ આશડી, સંયમ ચઢજે સુપ્રમાણ રે. અનુછે છે ૧ . એ અકણી. કુમરણ મન