________________
[ ૩૪૮ ]
વિષ્ણુ પલક રહિ શકુ, સેજ લગે મુજ ખાય; પત્થર પડે ભુ'ગકા તળફ તળફ્ જીવ જાય. ।। ૨ ।
ઢાળ ૮ મી. ( પ્રાદ્ગુણાની દેશી. )
સદગુરૂ જી હા કહે તુમને કરોડ, ચિર ચારિત્ર પળે નહી; સદગુરૂ જી હા તપ કિરિયા નવિ થાય, કમ ખપે જેથી સહી સ॰ ।। ૧ ।। તુમચી અનુમતિ થાય તે હું અણુસણ આદર્ ́ સ૦ થેાડા કાળ મઝાર. કષ્ટ કરી શિવપત્તુ વરૂં. સ૦ ॥૨॥ મુનિ વરજી હા, જેમ સુખ થાયે તુજ, તેમ કર દેવાણુપિયા. મુનિ ગુરૂને ચરણે લાગિ, સહુશુ ખામડાં કીયાં. મુનિ ॥ ૩ ॥ મુનિ આવ્યે જિહાં સમશાન ખળે મૃતક વન્તુિ ધગધગે, મુનિ બિહામણા વિકરાળ; દેખતાં મન ઉભગે, મુનિ૰ા ૪ ૫ મુનિ॰ પિતૃવન ઇણે નામે, દીસે યમવન સારિખા. મુનિ॰ કાંટાળા તિહાં રૂખ, ક્રુર કચેરી સારિખા, મુનિ॰ ॥ ૫॥ મુનિ આવ્યે તિક્ષ્ણ વન માંહે, તિહાં આવી અણુસણુ કરયુ'. સુનિ॰ કાંટે વિધાણા પાય, તતક્ષણ લેાહીજ રહસ્યું. મુનિ॰!! ૬ ॥ મુનિ॰ પગ પીંડી પરનાળ, લેાહી પાવસ ઉન્નહ્યો. મુનિ સેાભાગી સુકુમાળ, કઠણ પરિસહુ આદર્યાં. મુનિ છા મુનિ શક્રસ્તવ તિણિવાર કીધા અરિહંત સિદ્ધને, મુનિ૰ ધર્માચારજ ધ્યાન ધરયુ' જિન' ભલે મને. મુનિ॰ ॥ ૮॥
દાહા.
વંદન આવી ગારડી, પ્રાતસમય ગુરૂપાસ; કરજોડી, મુખથી વદે, નાહ ન દીસે તાસ. ॥ ૧ ॥ મુનિ કહે અનુ