________________
[ ૩૪૩ ]
દાહા.
કુમર કહે મુનિરાયને, વ ૢ એ કરજોડ, શુરા નરને સાહલું, ઝુઝે રમે દોડ.
। ૧ ।।
તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કમ ખપાવું સદ્ગુરૂ, પાસુ ભવજળ પાર. ॥ ૨ ॥ ઢાળ ૪ થી.
( કપુર હાય અતિ ઉજળા રે–એ દેશી. )
કરજોડી આગળ રહી રે, કુમર કહે એમ વાણ; શ્રાને શું દોહિલ રે, જે આગમે નિજ પ્રાણ; મુનીસર, માહરે વ્રતશુ કાજ; મુજને દીઠાં નિવે ગમે રે, ઋદ્ધિ રમણી એ રાજ. મુની॰ ॥ ૧॥ એ આંકણી. સાચાં કરી જાણ્યાં હતાં રે, કાચાં સહુ સુખ એહ; જ્ઞાન નયણું પ્રગટયાં હવે રે, હવે હું છાંડીશ તેહ. મુની॥ ૨ ॥ દુષ્કર વ્રત ચિર પાળવાં રે, તે તે મે ન ખમાય; વ્રત લેઈ અણુસણુ આદરૂ રે, કષ્ટ અલ્પ જેમ થાય. મુની ।। ૩ ।। જે વ્રત લીએ સુગુરૂ કહે રે, તે સાંભળ મહા ભાગ; ઘેર જઈ નિજ પરિવારની રે, તું તે અનુમતિ માગ. સુની॰ ॥ ૪ ॥ ઘેર આવી માતા ભણી રે, અયવંતી સુકુમાળ; કામળ વયણે વીનવે રે, ચરણે લગાડી ભાલ. માતાજી મારે વ્રતશું કામ. ।। ૫ । અનુમતિ દ્યો વ્રત
આદરૂ રે, આય સુહસ્તિ ગુરૂ પાસ; નિજ નરભવ સળે કરૂ' રે, પૂરા માહરી આશ. માતાજી ॥ ૬ ॥ મૂરખ નર જાણે નહી હૈ, ક્ષણ લાખેણી જાય; કાળ અચિત્યેા આવશે